________________
રપટ પરણી પતી પરિણી, પૂરા મનની આશા પછી ભલે સંયમ ગ્રહો, કરશું . નહિ, નિરાશ ૩ માત તાતની વાતને, ' વિનય કરી સ્વીકાર - ગુણસાગર મન ચિંતવે, વહશું સંયમભાર.' -૪
ઢાળ થી '
(ચાલ–ભારતકા ડંકા આલમ મે) આઠ કન્યાના માબાપને, હવહારી કહેણ કહાવે છે; ' અમ પુત્ર ખરેખર વૈરાગી, દિક્ષાની ભાવના ભાવે છે. એ લગ્ન કરી બીજે દિવસે, સંયમનાં પથે સંચરશે. ૧ તમ દુહિતાઓને સમજાવે, ને ઉચિત જણાતે પંથ ગ્રહ સુણી આઠ સુતાના માતપિતા, ચમકી ઉઠવા સૌનાં દલડાં, જે પુત્રીઓ પરણાવીએ તે, પરણી શું પામે સુખડાં? , ૨ એ વાત કરી પુત્રીઓને, સુણી વાત સુતા સર્વે બેલી, . . મહાપુણ્ય મળે એ વર વરશું, શા માટે કરે ચેલંચેલી , ૩ પ્રાણનાથ અમારે જે કરશે, તસ પાછળ પ્રિયા ડગ ભરશે. • સુણી વચન સહુ દુહિતાઓનાં, વ્યવહારી દિલ ક્ય હર્ષે. ૪ થઈ લગ્ન ઉત્સવની તૈયારી, શણગાર સજ્યા સૌએ ભારી; ગીત વાજિંત્ર વળી નત્ય કરી, લલકારે ગરી પ્રીત ધરી. પણ વરઘોડે ચઢયા છે વરરાજા, મળ્યા સાજન માજને ત્યાં ઝાઝા, વર નિરખી ન્યાઓ હરખી, મલી જેડી ખરે સરખે સરખી. ' ' ગુણસાગર માંડવે આવે છે, સંયમની ભાવના ભાવે છે શિવરમણ વરવા ચાહે છે, અંતરની જોત જગાવે છે. ૭ શ્રુત ભણશું ગણશું તપ તપણું, ને કઠણ કરમને પીલીશું , સદગુરુકને સંયમ લઈને, સમતા સાગરમાં , ઝીલીશું. ૮ ગુણસાગર ભાવના ભાવે છે, ત્યાં વર વહુ હાથ મિલાવે છે, કે ગુણસાગર ગુણશ્રેણી ચઢતાં, ચોરીમાં કેવળ પામે છે. ૯ નારી આઠે વુિં મુખડું જેતી, શું અગમ વિચારે પ્રાણપતિ +/અમ નાથ નગીના સાથ તિ, આદરશું સંયમ શુદ્ધમતિ૧૦ ગુણસાગર છે ગુણસાગરવર, એમ ભંવના ભાવે ચોરીમાં કે નારી આઠ થઈ કેવળનાણી, પીયુડાને હાથ મિલાવે ત્યાં. ૧૧