Book Title: Pruthvichandra tatha Gunsagarnu Saral Charitra
Author(s): Ratnaprabhvijay
Publisher: Vardhaman Jain Shwetambar Murtipujak Sangh

View full book text
Previous | Next

Page 252
________________ २४२ જે છે તે તે, મનુષ્ય તેને નમે છે તેના મનારથાને કલ્પવૃક્ષની જેમ પૂરા કરે છે, અને જે તેની સામે ગવ કરે છે, તેને તે તે યમની જેમ અને દાવાનલની જેમ નાશ કરે છે. આ પ્રકારે અભિમાને કરી મહેાન્મત્ત થઈ ખેલતા એવા તે ક્રૂત પ્રત્યે પાછે વિશાલબુદ્ધિવાલા તે શાલમત્રી ખા૨ે કે અરે દૂત 1 તુ પારકે ઘેર આવી, ક્રુત છતા મંત્રીજેવુ કાય કેમ કરે છે ? તથા આવી ગની વાણી પણ કેમ ખેલે છે? અને તે કુસુમાયુધ રાજા મારી પ્રસન્નતા મેલવશે અને હું કહીશ, એમ કરશે તે રાજ્ય ભાગવશે ? ” આવા વાકય ખેલવાથી તેા તારા સ્વામી નિર્લજજ અકાય કરનાર, અને મુખ જેવા લાગે છે. આ અમારા કુસુમાયુધ રાજા બાળક છે, નવા છે, તે પણ તેનુ રાજ્ય તારા સ્વામી જેવા ગ્રામસિહુથી લેવાય તેમ નથી. કારણ કે તે શિશુ છે, પણુ સિંહના શિશુસમાન છે તે તે સિંહના શિશુને કદાચિત્ હજાર ખકરીએભેગી થઇ મારવા આવે, તે તેથી શુ તે મરણ પામે ? ના નજ પામે. આ પ્રકારના વચનરૂપ ડઘાતથી તાડન કરેલા એવે તે દુત, કાપાકાંત થઈ તત્કાલ પેાતાના સ્વામી પાસે આવી પેાતાનું તથા તેનુ જે અગ્નિમાં ધૃત હામે, ને જેમ અગ્નિ પ્રજ્વલિત થાય, તેમ કોપાયમાન થઈ ઘણા હાથી, ઘેાડા પાયદલ રથ વિગેરે માટા સૈન્યેને લઇને તે સૈન્યેથી કરી પૃથ્વીને ક્ષેાભ પમાડતા થકા તે રાજશેખર રાજા, કુસુમાયુધ કુમારની સાથે લડવા માટે ચાલ્યું s હવે તે વાસવદત્ત સાથવાહનુ શુ થયુ ? તે વાસવદત્ત સાવાહ, શ્રીસુંદરરાજાને પ્રિયમતી રાણીને સોંપીને ત્યાથી તત્કાળ ચ‘પાપુરીમાં આવ્યા, અને ત્યાં જયરાજા પાસે જઈ નમન કરી વધામણી દેવા લાગ્યા કે હે રાજન્ 1 આપને વધામણી છે ? વધામણી છે? આપની રાણી જે પ્રિયમતી છે, તેના પુત્ર કુસુમાયુધને શિવવન નગરનુ “ રાજ્ય મળ્યું છે ? તે સાભળી રાજા તેા વિસ્મય પામી - ચૈ, કે અરે આ તે શુ કહે છે ? પછી તે વાસવદત્તને પૂછવા લાગ્યું કે હું સા વાડુ ! તમે આ શુ વધામણી આપે છે ? અને શુ કહેા છે? ત્યારે તે વાસવદત્ત પાતે જે જાણતો હતો, તે સ` કહી આપ્યું. તે સાંભળી જય રાજાને વિસ્મય યુક્ત ઘણુંા હર્ષી થયા. પ્રથમ તે તેની સ્ત્રીનુ વનદેવીએ હરણ કર્યું હતુ તેના તેને પત્તો મળ્યા ? તથા તે સ્ત્રીને વળી પુત્ર પ્રસર્વ્યા ? અને વળી પછી તે ઓ, પુત્ર સહિત શિવવનપુરમા આવી ? તથા પેાતાના પુત્રને પાછુ તે ગામનુ રાજ્ય મળ્યું? હવે તેવી ઉત્તમ વધામણી આપવાથી રાજાએ વાસવદત્ત શ્રેષ્ઠીના ઘણું ધન આપી સત્કાર કર્યાં. તદન તર તે જયરાજા અત્યુત્કઠિત થકો પેાતાની સ્ત્રીને અને પુત્રને મળવા માટે તત્કાળ શિવવંદ્ધુન પુર આવ્યે આવીને ત્યાં તુરત પેાતાની સ્ત્રી પ્રિયમતીને તથા કુસુમાયુધ પુત્રને જોઈને તેને હૃદયમાં અત્યત આન દાવભાવ થયા અને તે વખતે સમગ્ર નગરમા મેટો મહાત્સવ પ્રત્યેર્યાં. હવે તે પ્રિયમતીના પિતા માનતુગ નામે રાજા, પતાની પુત્રી પ્રિયમતીનું વનદેવીએ હરણુ ક્યુ, તે વાત સાભળી અત્યંત ખેદ પામી '' {' તમ * ارم :

Loading...

Page Navigation
1 ... 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301