Book Title: Pruthvichandra tatha Gunsagarnu Saral Charitra
Author(s): Ratnaprabhvijay
Publisher: Vardhaman Jain Shwetambar Murtipujak Sangh
View full book text
________________
૧૪૯
જોઈને મનમાં વિચારવા લાગે કે હવે હું જલદી તે બધા સુકરેને મારી નાખું ? હાલ જે હું બીજું આડુ અવળું કાંઈ પણ કામ કરીશ તે તે સર્વ સુકી ભાગી જશે, તો મારું સર્વ મૃગયાનું સુખ ચાલ્યું જશે? એમ વિચારી પિતાના ઘડાને વેગથી એકદમ દેડા, ત્યાં દોડતાં દોડતાં રસ્તામાં તૃણથી આચ્છાદિત થયેલે એક ઉડે ખાડો આવ્યા, તે ખાડામાં ઘણું જ ઝડપથી દોડતો એ તે કુમારને ઘેડે અચાનક પડી ગયા. તેમાં પડતાં જ તે ઘેડાની સાથે પડેલા શુકુમારને ત્યાં પેટમાં એક અણીદાર લાકડાનો ખાપે હતું. તે પેસી ગયે, તે એ પેઠે કે તે પિટ કેડીને પછવાડે ચાર આગળ બહાર નીકળે ત્યા તે તેની પછવાડે ધીરે ધીરે ઘોડા પર બેસી ચાલ્યા આવતા એવા તેના અનુચરોએ તે શુકુમારને ઘેડા સહિત ખાડામાં પડતાં જોયે. જોઈને તે સહ દુખથી એકદમ બોલી ઉઠયા કે હાય, હાય !!! ખરાબ થયું. કુમાર, ઘોડાસહિત ઉડા ખાડામાં પડી ગયા. હવે તેને કેમ બચાવ થશે તેમ વિચારી તે સર્વે નૂર્ણતાથી ત્યાં આવ્યા, અને જલ્દી તે કુંવરને ખાડામાંથી બહાર કાઢયે, જ્યાં જુવે છે, ત્યા તે લાકડાને અણીદાર ખાપ વાગવાથી જેનું પેટ ફૂટી ગયું છે તથા જેના પેકમાંથી આતરડા પણ નીકળી ગયાં છે એવા તે કુમારને જોયો. પછી તેને એમને એમ કે પાલખીમાં નાંખીને તંબુમાં લાવ્યા. ત્યાં ઘણી જ વેદના પ્રાપ્ત થઈ તેને જોઈને તેનાં 'સુન એવા માણસે એ વિચાર કર્યો કે, અરે આ ' આ રાજકુમારના માતા પિતા તે ઘણું જે દુર છે, તેથી તે કાઈ બોલાવ્યા જલદી અહી આવી શકે એમ નથી, પરંતુ તેના સસરોનું ગામ અહી નજીકમાં છે, માટે તેના સાસુ સસરાને આપણે બોલાવીએ તો ઠીક કહેવાય ! એમ વિચાર કરીને તેમનાં સાસુ સ પુરાને તેડવા માટે કેઈક માણસને મોકલ્યા, તેણે એકદમ ત્યાં આવીને કુમારને વાગવા વગેરે જે કાઈ હકીકત બની હતી, તે સર્વ' કહી સંભળાવી તે સાભળી અત્યંત ખેદ પામી રુદન કરતાં તથા કલેશ કરતા તેનાં સાચું અને સસરે ઘણુ માણસને લઈ ત્યા આવ્યાં અને આવીને જ્યા જુવે છે, ત્યાં તે મહાવેદનાથી ગ્રસિત અતિ દુખિત એવા પિતાના જમાઈ ને દિઠે અને બેલાવા માંડે પણ તે બેભાન હોવાથી કોઈ પણ બેલી જ શક્યો નહિં પછી બે ત્રણ દિવસ સુધી મેટી માંદગી ભોગવીને તે મરણશરણ થઈ ગયે. ત્યારે તે તેના સાસુ સસરા તથા તે કુમારની માણસે વગેરે સર્વ કાળે કલ્પાંત કરવા લાગ્યાં. અને તે શુકકુમારના શબને બાળવા માટે કાષ્ઠની ચિતા કરી. તેમાં તેને સુવાડે તે જોઈ કુમારની સ્ત્રી જે ગુણમાલા હતી, તે પિતાના પતિ સાથે સતી થઈ બળવા તૈયાર થઈ, ત્યારે અત્યંત દુખે કરી રુદન કરતા તે ગુણમાલાનાં માતા પિતાએ તેને પકડી રાખી, ઉપદેશ દેવા મા. કે હે બહેન ! આત્મહત્યા સમાન બીજુ કે પાપ થયું નથી, અને થાશે પણ નહિ ? તે માટે તારે તે ચિતામાં વળી આત્મઘાત ૫ પાપ કરવું એગ્ય નથી અને અગ્નિમાં બળી મરવું, તે સમજણ તે અજ્ઞાનીજની જ છે, તેથી તે કામ જ્ઞાની મનુષ્યને તો કરવી લાયક