Book Title: Pruthvichandra tatha Gunsagarnu Saral Charitra
Author(s): Ratnaprabhvijay
Publisher: Vardhaman Jain Shwetambar Murtipujak Sangh
View full book text
________________
૨૦૬ અહિં મેકયા છે, તેનું કારણ શું છે ? તો કે તેઓએ જાણ્યું જે “ આપણે સુમંગલ રાજાને પ્રથમ ખબર કર્યા વિના જ અચાનક તૂના શબ્દો કરતા આવ્યા છીએ, તે તે સાંભળી તેને તથા ગામના લોકોને ભ થશે તથા વહેમ પડશે કે આપણું ગામો પરાજય કરવા પરચકને કઈ રાજા તે નહિ આવ્યો હોય? તે માટે પ્રથમ આપણે માણસને મોકલી તેમને આપણે આવવાને ઉદેશ નિવેદન કરીએ તથા લગ્નની તૈયારી કરવા પણ વિન તિ કરીએ તે સાભળી સુમંગધ રાજા વ્યાકુલચિત્ત થયો થકે વિચારવા લાગે કે અરે ! આ તો દેવ છે, અને હું તો મનુષ્ય છું, તે અમારો અને સંબધ કેવી રીતે થાય ? આ પ્રમાણે સમ ગળ રાજાને ફાળચિત્તવાલે જે તેને અતિસંદરનામે પ્રધાને જાણયું જે આ સમંગલ રાજા અહીં આવેલા વિદ્યાધરને સંબધી થવા માટે ગભરાય છે. તે માટે હું તેને સમજાવું ? એમ જાણી તે પ્રધાન બે કે તે વિભે ! આપ જરા પણ વ્યાકુળચિત્તવાળા થાઓ નહીં આ દેવનું જે સ બ ધી થવું, તે તે પૂર્વજન્મનું પારે ઘણું જ પુણ્ય હોય, ત્યારે જ થવાય જ છે? માટે તેમાં કોઈ પણ વિચાર ન કરતાં અત્યંત ખુશી થઈ આપણું પુત્રને પોતાની મેળે બસે કન્યાઓ પરણવા આવેલા સુરવેગ અને શૂરવેગ નામના વિદ્યાધરોનુ સામૈયું કરી નગરપ્રવેશ કરાવી સારા ઉતારા આપે. અને વિવાહોત્સવની સર્વ તૈયારીઓ કરાવે. આ પ્રકારનાં મત્રીનાં વચન સાંભળી તે રાજા પ્રથમ પિતાના નગરને સારી રીતે સુશોભિત કરી અનેક પ્રકારના વા વાજતે ગાજતે ઘણજ હાથી વિગેરે ઉપર લઈ તથા ઘણું માણસને લઈને જ્યાં તે વિદ્યાધર ઉતર્યા છે, ત્યાં આવ્યા પછી તે સુમંગલ રાજાને જેઈ સર્વ વિદ્યાધર ઉભા થઈ યથાચોગ્ય રીતે મલ્યા અને રાજા પણ તે સહુને મ. પછી પરસપર કુશલ પ્રશ્ન પૂછી, તે વિદ્યાધરની પ્રશ સા કરી એક બીજાનું પરસ્પર માન કર્યું. તદઅંતર તે વિદ્યાધરને વાજતે ગાજતે પિતાના ગામમાં તેડી લાવી ઉત્તમ ઉતાર આપ્યા. અને નૈમિત્તિકના કહેવા પ્રમાણે લગ્નને સમય જ્યારે આવ્યું, ત્યારે સુરવેગે પિતાની સે કન્યાઓ સુમ ગલ રાજાના જ્યેષ્ઠ પુત્ર કનકદેવજ કુમાર સાથે પરણાવી તથા શૂરવેગે પિતાની સે કન્યાઓ તેના ભાઈ યેસુ દરની સાથે પરણાવી. તે વખતે મણિજડિત કુડલ વિગેરે આભરણેથી ભૂષિત એવી કેટલીક વિદ્યાધરીઓ નૃત્ય કરવા લાગી, અને કપૂરપ્રમુખ સુગ ધ દ્રવ્ય ઉડવાથી દિશાઓ માત્ર સુગંધમય થઈ ગઈ અને ભાટ, ચારણ, માગધ, બંદી, ગાયકે, વાદકે, ગાધર્વ પ્રમુખ સહુકેઈ અત્ય ત પ્રસન્ન થઈ પિતા પોતાનું કાર્ય કરવા લાગ્યા એવી રીતે મેટે મહત્સવ વરતાણે. હવે અમ દ આનંદને વિષે મગ્ન એવા તે વિદ્યાધરોના કેટલાક દિવસે ત્યાં સુખમા, એક ક્ષણની જેમ વ્યતીત થઈ ગયા. ત્યાર પછી તે સુરવેગ અને શૂરવેગ વિધાધર, સુમ ગલ રાજાની રજા લઈ પિતાને ઘેર જવા તત્પર થયા, જ્યારે તે પ્રયાણ કરી ચાલ્યા, ત્યારે તેઓને પિતાની કન્યાઓથી જુદા પડવાના દુખે કરી આમાથી અશ્રુ પડવા લાગ્યા પછી તે કન્યાઓના વિરડદુખે કરી દુખિત થકા પિતાને ગામ આવ્યા. હવે આ પ્રમાણે તે બને કુમારેમાં પ્રત્યેકને સે સો કન્યા પરણી, તેથી