Book Title: Pruthvichandra tatha Gunsagarnu Saral Charitra
Author(s): Ratnaprabhvijay
Publisher: Vardhaman Jain Shwetambar Murtipujak Sangh
View full book text
________________
કરી, શેનાથી ઉંચા છે શિખર જેમનાં એવા સ્ફટિકતંભે તે કેવા શેભે છે કે જાણે હિમાચલની ટુંકે જ અહિયાં વિશ્રામ લેવાને આવ્યાં હેય નહિં ! એવાં જિનપ્રસાદ કરાવ્યાં, એવી રીતના જિનપદ તથા જિનબિંબ કરતા એવા સલાટને આદરપૂર્વક સન્માન દાનથી સ તોડ્યા હવે છત્ર, નિંહાસન, ચામર, વિગેરે મણિમય, અરિતના બિંબ ભરાવ્યાં. તથા આચાર્ય ભગવંત પાસે જિનબિ બની પ્રતિષ્ઠા પણ કરાવી તે પછી તે દેવસિંહ રાજા તથા તેની રાણી જિનપૂજાદિ કૃત્ય નિરંતર કરે છે, અને તેથી પિતાના પાતકરૂપ પકને ધે છે, જિનબિંબ પાસે લજજા ત્યાગ કરી નાચે છે, વાજિંત્રના નિષ વજાવે છે, એમ નર નારી જિન ગુણ ગીર ગાય છે ત્યાર પછી તેણે રથયાત્રાદિ શુભ કાર્ય કીધાં, મહેસૂવાદિક કાર્ય કીધા, ઉજમણાદિ સંઘભક્તિ વગેરે શુભ કાર્ય કર્યા તદઅંતર દેવસિંહ મહાપૂજા રચાવે છે તેમાં યોગીન્ટની જેમ જયમાન પામે, મેટા મોટા દાન સુપાત્રમાં આપે, શિવ સંપદામાં જ્ય પામે, વધતે પરિણામે જિનભક્તિ, અપર દાનાદિ કાર્યમાં ધન ખરચતે તેણે સમક્તિ સનિ નિર્મલ કાર્ય કીધાં. ભકિત તેમ કરતાં તે દેશમાં પણ ઘણા પ્રાણીઓ જિનભકિતવંત થયા, એમ શ્રાવક ધર્મ ઘણુ કાલ પર્યત પલીને વૃદ્ધાવસ્થામાં તે દેવસિંહ રાજા ચિંતવવા લાગ્યો કે હાથે ગુડથ ધર્મનું ફલશ્રુત જે સાધુપણું છે, તેજ આદરવું મને ઉચિત છે. પણ શો ઉપાય કરું? મારે પુત્ર જે છે, તે બાલક છે, તે માટે રાજ્ય તજી દીક્ષા તે લઈ શકું નહી પરંતુ હું એને બાળપણેજ રાજ્ય ઉપર તે સ્થાપુ, અને હું હળવે હળવે રાજ્ય કારભારથી નિપાર થાઉ, અને ત્યાં સુધી એ પુત્ર, રાજ્ય કારભાર વડનનું સામર્થ્ય પામે ત્યા સુધી જે મારું શરીર સશક્ત રહે તે હું દીક્ષા ગ્રહણ કરું ! અને આત્મ સાધન કરું! એમ ચિંતવી તુરત પ્રધાન પ્રમુખ તેડી પિનાના નરસિંહ કુંવરને તેડીને રાજ્ય ગાદીપર સ્થાપન કીધે, ત્યાર પછી તે શવના બાર વ્રતની ક્રિયામાં તત્પર થવા રાજા દેસવિરતિપણું શુમભાવથી આરાધે છે. ચારિત્ર લઈ શકયા નહિ, પણ વિવિધ તપશ્ચર્યા કરીને કાયા શોષવી, ભાવ ચારિત્રપણુ ભાવતા આ તકાલે એકમાસનું અણુઅણુ આરાધી શુભદિને કોલ કરી તે દેવસિંડુ રાજા, સાતમા દેવલેકે સત્તર સાગરોપમના આયુષ્યવાલા દેવતાપણે ઉપન્યા, ત્યાર પછી રાણે પણ શ્રાવિકા ધર્મ આરાધી તપ કરી ક્ષીણદેડ કરી અણસણ આરાધી અને શુભધ્યાને કાવ કરી સાતમા દેવલોકે સત્તર સાગરોપમની આયુષ્યવાલા દેવતાપણે ઉપન્યાં, એકજ ઉત્તમ વિમાનમાં બે દેવતાનું પરમદ્વિપ પપ્પાં, સુરકેડીના પૂજનીય થયાં એમ દેવસિંહ રાજા શમણે પાસિક ધર્મ અ રાધી સ્વર્ગે ગયા. શ્રાવક ધર્મથી ઉત્કૃષ્ટ દેવપણુ પણ પ્રાપ્ત થાય છે.