Book Title: Pruthvichandra tatha Gunsagarnu Saral Charitra
Author(s): Ratnaprabhvijay
Publisher: Vardhaman Jain Shwetambar Murtipujak Sangh
View full book text
________________
સદ થવા લાગે. પછી જેવામાં તે કન્યાએ તે સ્વયંવર માપમાં નીચે બેઠેલા દેવરથ કુમારને નજર છે, તે જ સમયે પૂર્વજન્મના સનેડથી તે કન્યાનું મન, તે કુમારમાં જ લીન થઈ ગયું. અને તે કુમારે પણ પ્રેમને પૂર્ણ પણાથી પોતાની દૃષ્ટિ તેની ઉપર નાંખી. પછી તે કુમારની દકિટની તુષ્ટિથી એકદમ આગળ આવી કુમારને ગળામાં સ્વયંવર વરવાની વરમાલા નાખી દીવી તે પછી ત્યા “બહુ સારે વર વચે,” એવી રીતને એકદમ મને ડર શબ્દ ઉત્પન થયો અને અનેકના મ ગલતૂર્યોને શબ્દોથી નગર સર્વ પૂરાઈ ગયું. અર્થાત્ આખા નગરમાં મગનૂર્યને શબ્દ સભળાયા. પછી દેવરથકુમારને જોઈને રવિ તેજ રાજા મનમાં જરા એક પગે, જે અરે ! આ મારી પુત્રીએ આવા વીણાધર ગાયકને વર્યો? એમ છેપામીને વલી મનમાં વિચારવા લાગ્યા જે અરે ! આ વણધર ગાયકમાં રૂપ, કુલ, કલા, વી , પ્રમાણ. સંપત્તિ તથા બીજી બાબતને કઈ પણ ગુણ તે છે નહિં, તે પણ આ મારી મૂર્ખ કન્યાને તે વીણાધર ઉપર પ્રેમ અત્ય ત કેમ થયા હશે ? વલી ઉત્તમ એવી આ કન્યા સામાન્ય પુરુષમાં આશક્તિ તે કેમ કરે ? જે રાજ્યલક્ષમી છે, તે કેઈ કાળે પણ તુચ્છ પુણય પાળા પ્રાણીને વાછે ન૬િ. માટે આ નિયમથી તે તે બનેના ભાગ્યના વેગથી આ વાત બનવી ઘટે છે, બાકી બીજુ કાઈ પણ આમાં વિચારવા જેવું નથી. હવે તે આ મારી પુત્રીને જે ૧૨ એ, તેજ આપણે પણ ઉત્તમ જાણો ! આવી રીતે રવિતેજરાજાએ વિચાર કર્યો.
તેવા સમયને વિષે ગાંધર્વ વિવાહથી દેવરથકુમાર તે કન્યાને પર, તે સાંભળી ઈવાળા રાજાઓ, પિતપે તાનું સૈન્ય તૈયાર કરીને તે દેવકુમારના સસરા રવિને જ રાજાને કહેવા લાગ્યા, જે અરે અજ્ઞાનપણથી આ તમારી કન્યાએ કાઈ પાત્રાપાત્રત્વ જાણ્યું નહિં, અને અ વરને કઠે વરમાલારેપણ કરી, પર તુ તે વાત તમે કેમ કબૂલ કરી? તમે કહેશે કે તે કન્યાની ખુશી પ્રમાણે કન્યાએ તે કર્યું, તેમાં અમે શું કરીએ? તો કે, કેઈ આંધળા માણની શુ કૃપાથકી, કાટાથકી, અગ્નિકી, દયા આણુને રક્ષા ન કરવી? તેમ અજ્ઞાનપણુરૂપ અ ઇત્વથી યુક્ત એવી આ કન્યાનું પાદિક સરખા આ વીણાધરથી દયા આણું તમારે શુ કરવુ ઉચિત નથી શુ ? તે માટે વણધર ગાયકને વરવારૂપ , કદાઝમાંથી કન્યાને સમજાવી કે ઉત્તમ રાજકુમારને આપવી એગ્ય છે કે જેથી કરી આ સંગ્રામ કરવા સદ્ધ થયેલા રાજાઓ પછા વિરામ પામે ? અને વલી અતિ કલેશને નાશ પણ થાય ? અને જે તમારી તેવા વણધર ગાયકપ પામર પ્રાણુને જ કન્યા આપવાની ઈચ્છા હતી, તે આ અમારા જેવા રાજાઓ વ્યર્થ અપમાન કરવા શા માટે અહિં બોલાવ્યા? હે રાજન ! અમારા જેવાનું જે તમે પાપ ણના કટકા કરી નાક કાપ્યું હોત તે તેને અમો ઉત્તમ માનન, પરંતુ આવી રીતે અને બેલાવીને અમારે પરાભવ કર્યો તે તમેએ ઘણું જ ખોટું કર્યું તે માટે હે રાજન્ ' વિચારીને તમારે સમાચિત કાર્ય કરવું જોઈએ, જે કરવાથી માનહાનિ તથા પરાભવ ન થાય? એવા રાજકુમારનાં વચન સાંભળી પરા