Book Title: Pruthvichandra tatha Gunsagarnu Saral Charitra
Author(s): Ratnaprabhvijay
Publisher: Vardhaman Jain Shwetambar Murtipujak Sangh
View full book text
________________
કરવાનું પણ કોઈ કારણ નથી કેઈ પણ એક પુણ્યપુરુષને તે કન્યાને લાભ થશે તેથી તેના પુત્રની પરીક્ષા થશે. અને જે પુણ્ય રહિત જન હોય તેને તે પરાભવ થાય છે. તેમાટે મારા પુણ્યના નિર્ણય માટે કઈક હું મારુ પાતર કરું ! એમ વિચારીને પિતાના મિત્ર વિદ્યાધરે આપેલી વિદ્યાથી કાઈક પિતે કુરુપડે થઈ હાથમાં વીણા લઈને પુરમાં ચાલવા લાગ્યો. ચાલતા ચાલતા સ્વય વર મંડપમાં આવ્યો. હવે ત્યા સ્વયંવર મંડપ કે છે કે તેમાં પ્રવેશ કરતા કેઈક કુમારોને દરવાજે રેયા, તેથી તે રાષ્ટ થઈને પાછા જાય છે તેને જોઈને કેઈક ઉપડામ કરે છે. વલી તેય વર મરુપને વિષે ઉપરના છ જાપર બેઠેલા વાનરે હરણ કર્યા છે શિવસ્ત્ર જેનાં એવા પુરુષે જ્યારે આગળ પાછળ જ છે ને કઈ ખરે વસ્ત્ર કુર્તા ઓળખાતું નથી તેવારે બીજા કુડલી માણસે કઈક ભળતા માણસનું નામ લઈને ઉપડામ કરે છે. વળી કેટલાકે તે ત્યાં સ્વપ વર મંડપમાં બાંધેલી ફટિક મણિની પૃથ્વીને વિશે જાલ સહિત આ હદ છે તેવી જાતિથી ફોને ભીંજાવાના ભયથી ઉચ લઈ ચાલે છે. એમ વિચિત્ર પ્રકારે તે સ્વય વર મડપમાં થાય છે. હવે કન્યા વરવાને ઉમુક એવા રાજકુમારે, ત્યાં પ્રતિહારે બતાવેલા એવા માચા ઉપર યથાયોગ્ય બેસવા લાગ્યા.
તે પછી દેવરથ કુમાર પણ પિતાના સ્થાન પર પિતાના કેઈ મિત્રને બેસાડીને તેની પાસે વણને વગાડ, વિલેપ રહિત સુખેથી બેઠે. એવા સમયને વિષે મને એવા ગીત ગાનને વિષે ઉદ્યત એવા પિતાની સખીઓના વૃદથી સહિત રંભા નામે અપ્સરાજ હેય નહિ? તેમ તે રાજકન્યા સ્વયંવર મંડપમાં આવી તે સમયને વિષે તે રત્નાવલી કન્યાના વિકસિત એવા મુખકમલને વિષે રાજકુમારના લોચનરુપ ભ્રમ સમકાલેજ પડયા. અને તે સર્વે રાજકુમારે પોતાના મનમાં ચિંતવવા લાગ્યા, કે જે ત્રણ જગતને વિપે બ્રહ્માએ અગણ્ય એવી લાવશેભા, છાની રાખી મૂકી હશે તે વિનય અને નીતિ તેના ગુણે થી વર્જિત એવા વિધિથી લાધ્યશભા, સરસ્વતીને, કામદેવની સ્ત્રી રતિને, ગીરીને અને લક્ષ્મીને કંઈ પણ દીધી નહિ, અને તે લાવણ્યભા આ સ્ત્રીનેજ યથેચ્છિત આપેલી છે. કારણ કે જે અગમને હરવ આ નારીમાં છે, તે સરખુ આ સંસારને વિષે કેમ દેખાતું નથી એ પી રીતે ધ્યાન કરતા એવા કુમારને પોતાના કટાક્ષબાણથી વિ ધતી એવી તે બાલા, મંડપના મધ્યભાગમાં આવી પછી ત્યાં વેત્રવતી એવી ભાટણએ અનુક્રમે રાજાઓનાં નામ, ગોત્ર પ્રભૂતિનું વર્ણન કરવા માંડ્યું, જે કુમારનું વર્ણન ધાત્રીએ કર્યું તેની ઉપર તે કન્યા પ્રથમદષ્ટિ અને પછી પૂઠ દઈને આગળ ચાલતી હતી. તેથી તે રાજકુમારોને દષ્ટિના દર્શનથી હર્ષ, તથા પૃષ્ઠદર્શનથી ખેર, એ બને અનુક્રમે થવા લાગ્યા. એમ તે કન્યાએ ઘણા રાજકુમારે દીઠા, પરંતુ દાવાગ્નિથી બળેલા વનને વિષે તાપથી બળેલી કોકિલાની પેઠે તે કન્યાની દષ્ટિ કેઈ રાજકુમાર ઉપર વિરામ પામી નહી અને વરપ્રાપ્તિને માટે તેને મોટે
*
*
*