________________
સંક્ષિપ્ત સાર અગિયારમું અષ્ટક છે નિર્લેપતાનું. ભલે આખો સંસાર પાપોથી-કર્મોથી લેપાય, જ્ઞાનસિદ્ધ પુરુષ ન લેપાય. આવો જ આત્મા નિ:સ્પૃહ બની શકે; માટે
જ બારમું અષ્ટક છે નિઃસ્પૃહતાનું. નિઃસ્પૃહી મહાત્માને આ જગત તૃણ સમાન! ન કોઇ ભય કે ન કોઇ ઇચ્છા! પછી એને બોલવાનું જ શું હોય? પછી એને સંકલ્પ-વિકલ્પો પણ શાના હોય? આવો આત્મા મૌન પાળી શકે, માટે કે તેરમું અષ્ટક છે મોનનું.
નહીં બોલવારૂપ મૌન તો એકેન્દ્રિયો પણ પાળે! આ તો વિચારોનું મૌન! અશુભ-અપવિત્ર વિચારોનું મૌન પાળવાનું. આવું મૌન જે પાળી શકે તે જ આત્મા વિદ્યાસંપન્ન બની શકે,
માટે
ચૌદમું અષ્ટક છે વિદ્યાનું. અવિદ્યાનો ત્યાગ અને વિદ્યાનો સ્વીકાર કરતો આત્મા, આત્માને જ સદા અવિનાશી જુએ છે. આવો આત્મા વિવેક સંપન્ન બને છે, માટે
જ પંદરમું અષ્ટક છે વિવેકનું.
દૂધ અને પાણીની જેમ મળેલાં કર્મ અને જીવને મુનિરૂ૫ રાજહંસ ભિન્ન કરે છે! આવો ભેદજ્ઞાની આત્મા મધ્યસ્થ બને છે, માટે
Samast
is extensions
as દ્રારકાશ જાડા ના કાકા જાજા રાજા ન ૬