________________ આપું છું, તે તું ગ્રહણ કર. પિતાની આજ્ઞાથી મદને યુવરાજ પદ સ્વીકાર્યું. રાજ્ય કેને પ્રિય ન હૈય? તે પ્રસંગે રાજા કાલસંવરે યાચકોને ઘણાં દાન આપ્યાં, અને પિતાના બાંધવના મને રથ પૂરા કર્યા. આ કાર્યથી મદનનું ચશ ફેલાયું, અને બધા નગરમાં મદનની જ વાત ચાલવા લાગી. રાજા કાલસંવરને બીજી પાંચસો રાણીઓ હતી. તે પ્રત્યેકને વિદ્યામાં પ્રવીણ એવા પુત્રો થયા હતા. તે પુત્ર હમેશાં પ્રભાતકાળે પોતાની માતાઓના ચરણમાં વંદના કરવા આવતા હતા. એક વખતે તેઓ નિત્યના નિયમ પ્રમાણે વંદના કરવા આવ્યા, એટલે તેમની માતાઓ #ધ કરી બેલી... પુત્ર, શક્તિ વગરના તમે શા કામના છે. તમારે જન્મ વૃથા છે. કેનમાલાના જાતિહીન, દુષ્ટ અને પાપી એવા એક પુને તમારું રાજ્ય લઈ લીધું, હવે તમારૂં જીવિત વૃશા છે. જે જીવિતને સાર્થક કરવું હોય તે, તમે બધા એકઠા મળી છળથી એ દુષને મારી નાંખે. જ્યાં સુધી એ જીવતે છે, ત્યાં સુધી તમારું કાંઈ પણ નથી. તે વિધાધરના પુત્રે માતાઓના આ વિચારને જાણી ખુશી થયા, અને તેઓએ મદનને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust