Book Title: Pistalisa Agam Sankshipta Ruprekha
Author(s): Hiralal R Kapadia
Publisher: Sha Hirabhai Naginbhai Jariwala

View full book text
Previous | Next

Page 20
________________ પિસ્તાલીસ આગામે પ્રકરણ ૧: પીઠિકા ઉદ્દભવ–શ્રમણ ભગવાન મહાવીરસ્વામી ઈ.સ. પૂર્વે પપ૭માં સર્વજ્ઞ બન્યા. બીજે દિવસે એમણે અગિયાર વેદમૂર્તિ બ્રાહ્મણોને દીક્ષા આપી. એમને “ગણધરની માનવંતી પદવીથી નવાજ્યા. એ સમયે તીર્થ સ્થાપતી વેળા મહાવીરસ્વામીએ એ અગિયાર ગણધરોને જૈન દર્શનની મહામૂલી ચાવીરૂપ ત્રિપદીને બધ કરાવતાં કહ્યું કે પ્રત્યેક પદાર્થ ઉત્પન્ન થાય છે, નાશ પામે છે અને એ ધ્રુવ (સનાતન) પણ છે. એ ગહન ભાવવાળી ત્રિપદીને લક્ષ્યમાં રાખીને એ સર્વે ગણધરેએ એક દ્વાદશાંગી રચી. તેમાં સૌથી પ્રથમ ચૌદ પુલ્વ (પૂર્વ)ની એમણે યેજના કરી. એ ચૌદ પૂર્વના સમૂહને “પૂર્વગત” કહે છે. આગમપુરુષના મસ્તકે સ્થાન પામેલા-એના મસ્તકરૂપ ગણાતા બારમા અંગ નામે દિક્િવાય (દૃષ્ટિવાદ)ના સૂત્ર, પરિકર્મ, પૂર્વગત, અનુયાગ અને ચૂલિકા એમ જે પાંચ વિભાગો ગણાવાય છે તેમાં પૂર્વગત’ મુખ્ય અને મહત્વનું સ્થાન ભોગવે છે. . પિસ્તાલીસ આગના છ વર્ગ–સુધર્મસ્વામી એ મહાવીરસ્વામીને પાંચમા ગણધર છે. એમણે જે દ્વાદશાંગી રચી તેને બહમાં બહું પહેલાં અગિયાર અંગ પૂરત જ ભાગ જળવાઈ રહ્યો છે. એને અનુલક્ષીને કાલાંતરે અન્ય આગમ રચાયા છે. એ પૈકી આજે ૧ આ વિષે વિશેષ માહિતી માટે જુઓ આહત આગમનું અવલોકન (૫. ૧૦ અને ૧૪–૧૬). Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84