________________
પાંચમું ] છ દસ
[[૪ લઘુ ભાષ્યની ગાથાઓ ભળી ગઈ છે. આજે વિશિષ્ટ સાધનની. પ્રચુરતા છે તે એ જુદી તારવવાનો પ્રયાસ થ ઘટે.
આ આગમ ઉપર બે ભાષ્ય છેઃ લઘુ અને બૃહત્ લઘુ ભાષ્યના કર્તા સંઘદાસગણિ ક્ષમાશ્રમણ છે અને એમાં ૭૬૦૦ કલેક જેવડી ૬૪૯૦ ગાથા છે. ૧૨૦૦૦ કલેક જેવડું બૃહદભાષ્ય. છે, અને એ આ આગમ ઉપરના લઘુ ભાષ્ય અને એને અંગેની બે ચૂર્ણિ પછી રચાયું છે. - આ આગમ ઉપર જે બે ચર્ણિ છેતેમાની એકને વિશેષણિ” કહે છે, અને એ ૧૧૦૦૦ લેક જેવડી છે. બીજી ચણિનું પરિમાણ ૧૬૦૦૦ શ્લોકનું છે. - આ આગમ અને નિર્યુક્તિને અનુલક્ષીને મલયગિરિસૂરિએ વૃત્તિ રચવા માંડી હતી, પરંતુ એ પીઠિકા પૂરતી પણ પૂરી રચાઈ નહિ. આમ એ ૪૬૦૦ લેક જેટલું કાર્ય, અપૂર્ણ રહેતાં ક્ષેમ-- કીતિસૂરિએ એ કાર્ય વિ. સં. ૧૩૩રમાં પૂર્ણ કર્યું, અને પિતાની આ વૃત્તિનું નામ “સુખાવધ ટીકા' રાખ્યું. આ સમગ્ર વૃત્તિનું પરિમાણ ૪ર૬૦૦ લેકનું છે. (૪) વવહાર (વ્યવહાર)–
વિભાગ–૩૭૩ કલેક જેવડા આ આગમમાં દસ ઉદ્દેશક છે.
વિષય–કપમાં શિક્ષાના પ્રસંગો દર્શાવાયા છે તે આ આગમમાં એ શિક્ષાઓને કેવી રીતે અમલ કરે તે બતાવાયું છે. તેમ કરતી વેળા નીચેની બાબતે ઉપર પ્રકાશ પડાયો છે –
ગણનાયક બનનારના ગુણે, આચાર્ય વગેરે સાત પદવી માટેની યોગ્યતા, પ્રવતિનીનું વર્તન, સાધ્વીઓને અંગેના નિયમો, બે જાતની
૧ આ બાબત ઠાણ (સ્થાન , ઉ, ૩, સૂત્ર ૪૫માં વિચારાઈ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org