Book Title: Pistalisa Agam Sankshipta Ruprekha
Author(s): Hiralal R Kapadia
Publisher: Sha Hirabhai Naginbhai Jariwala

View full book text
Previous | Next

Page 75
________________ ૫૬ ] પિસ્તાલીસ આગમા [ પ્રકરણ વિવરણ—આ અજ્ઞાતકતૢ કે પ્રકીર્ણ ક ઉપર આઉરપચ્ચક્ખાણુના વૃત્તિકાર‘આંચલિક' ભુવનતુંગસૂરિની અવર છે. વળી ગુણરત્નસૂરિની પણ એક વરિ છે. અને એનું પરિમાણ ૧૧૦ ગ્લાકનું છે. (૧૦) ઉસરણુ ( ચતુઃશરણુ )— નામ—૬૩ પદ્યોમાં રચાયેલા આ પ્રકીર્ણ કને ‘કુસલાહુઅધિઅઝયણ (કુશલાનુંખ"ધ્યધ્યયન) પણ કહે છે. વિષય—આ લઘુ કૃતિમાં વિવિધ ખાખતા વિચારાઈ છે. જેમકે સામાયિકાદિ છ આવશ્યકાનાં ફળ, ચૌદ સ્વપ્નાનાં નામ, અદ્ભુિત (જૈન તી ́કર), સિદ્ધ, સાધુ અને સર્વજ્ઞે પ્રરૂપેલા ધર્મ એ ચાર શરણા, દુષ્કૃત્યની નિન્દા અને સત્કાર્યની અનુમેદના. કર્તા--આ પ્રકીર્ણકના કર્યાં વીરભદ્ર છે. વિવરણ—૮૦ ક્ષ્ાક જેવડી આ કૃતિ ઉપર ગુણુરત્નસૂરિની અવર છે ( જુએ પૃ. પર). ' આમ અહીં જે દસ પ્રકીર્ણ કાને! પરિચય અપાયા છે તે પૈકી છ તા સમાધિમરણ સાથે સંબંધ ધરાવે છે. અંતસમયે સમભાવ જાળવવા એ સહેલી વાત નથી. “ જેના અંત સુધર્યાં તેનું બધું સુધયું” એમ જે કહેવાય છે તે લેાકેાક્તિને કેમ ચિરતા કરવી તે આ પ્રકીર્ણકમાં દર્શાવાયું છે. પરિમાણ—આ પ્રમાણે પ્રકીર્ણકાના અધિકાર પૂરા થાય છે એટલે એનું એક’દર પિરમાણુ ૩૭૫+૫૦૦+૧૦૫+૧૦૦+૧૭૬+૧૭૫ +૨૧૫+૮૩૭+૧૫૫+૮૦=૨૭૧૮ શ્લાકનું છે એ વાત હું નાણું છું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 73 74 75 76 77 78 79 80 81 82 83 84