________________
૫૪ ]
પિસ્તાલીસ આગમા
(૮) મરણુસમાહિ ( મરણુસમાધિ )—
નામ-~આ પ્રકી કને મરણવિભૂત્તિ ( મરણવિભક્તિ ), મરવ િ મણિવધિ), મરણવિદ્ધિસંગહ (મરણવિધિસંગ્રહ) તેમજ મરણુસામાયારી ( મરણસામાચારી ) પણ કહે છે.
વિષય---૬૬૩ પદ્યમાં રચાયેલી આ કૃતિ મૃત્યુસમયે વેદના અને ઉપસર્ગ થાય તો તેવે સમયે સમાધિ (સમભાવ) જાળવવા માટે ઉપયાગી થઈ પડે એવી વિચારધારાએ રજૂ કરે છે. એમ કરતી વેળા નિમ્નલિખિત ખાખતા આલેખાઈ છેઃ-
[ પ્રકરણ
આરાધનાના ત્રણ પ્રકાર, પાંચ સકિલષ્ટ ભાવનાના ત્યાગ, મરણને અંગે આલોચનાદિ ચૌદ પ્રકારના વિધિ, સૂરિના ગુણા, અનશનનું લક્ષણ, જ્ઞાનનો મહિમા, સલેખનાવિવિધ, પંડિત અને અભ્યુદ્ઘત એમ બે જાતનાં મરણુ, મહાત્રતાની રક્ષા, નિર્યામક, ક્ષામણા, સસ્તારક, પ્રત્યાખ્યાન, અનિત્યાદિની ખાર ભાવના તેમજ મુક્તિના સુખની અપૂર્વ તા.
વિશેષમાં નિમ્નલિખિત વ્યક્તિઓનાં ચરિત્ર પણ આલેખાયાં
ચિલાતિપુત્ર, જિનધર્મ (શેઠ), ધન્ય અને શાલિભદ્ર તેમજ પાંચ પાંડવા.
રચના-સામગ્રી-૮૩૭ શ્લાક જેવડા અને એ રીતે અહીં અપાયેલાં દસે પ્રકીર્ણ કામાં સૌથી વિસ્તૃત એવા આ પ્રકીર્ણકની રચના નિમ્નલિખિત આઠ શ્રુતાના આધારે કરાઈ છેઃ--- ૧ જુએ અંતિમ ગાથા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org