________________
૬૦ ]
પિસ્તાલીસ આગમા
(૨) અણુઓગદાર (અનુયાગદ્વાર )—
વિષય-લગભગ ૨૦૦૦ શ્ર્લાક જેવડા અને પ્રશ્નોત્તર શૈક્ષીએ મુખ્યતયા ગદ્યમાં ૧પર સૂત્રમાં રચાયેલા અને ‘દ્રવ્ય’અનુચેાગના વિવરણરૂપ આ આગમ અનુયાગનાં ચાર દ્વાર નામે ઉપક્રમ, નિક્ષેપ, અનુગમ અને નય ઉપર પ્રકાશ પાડે છે. વિશેષમાં એમાં નિમ્નલિખિત ખાખતાને સ્થાન અપાયું છેઃ
-
પલ્યાપમ અને સાગરાપમનું તેમજ સખ્યાના સંખ્યાત, અસખ્યાત અને અનંત એ મુખ્ય ત્રણ પ્રકારાનું અને એના એક‘દર ઉપપ્રકાશનું સ્વરૂપ, પ્રમાણના પ્રત્યક્ષ, અનુમાન, ઉપમાન અને આગમ એ ચાર પ્રકારો, આગમના અર્લીંગમ અને સૂત્રાગમ એ બે પ્રકારો અને એના અબ્બે ઉપપ્રકાશ, આગમના પર્યાય, નામના પ્રકારો જેવી વ્યાકરણવિષયક વિચારણા, નવ કાવ્ય-રસ જેવી કાવ્યશાસ્ત્રની વાનગી, સંગીતશાસ્ત્રને લગતી કેટલીક હકીકતા તેમજ નદીની પેઠે અનેક અજન ગ્રંથાનાં નામે.
[ પ્રકરણ
કર્તા-વિવિધ આગમેાના પ્રવેશદ્વારની ગરજ સારનારા આ આગમની રચના કેટલાકને મતે આય રક્ષિતસૂરિને હાથે થઇ છે. એ હિસાબે આ આગમ ઈ. સ. ખીજી સદ્નીની કૃતિ ગણાય.
સંતુલન-સૂ. ૧૫૧ એ આવસ્યયની નિયુક્તિની ગા. ૧૪૦-૧૪૧ (મલયગિરીય વૃત્તિ પ્રમાણે ૧૩૭-૮) સાથે મળતું આવે છે.
વિવરણ—આ આગમ ઉપર ૨૨૬૫ શ્ર્લોક જેવડી કાઈકની ણિ છે અને એ મુદ્રિત છે. વિશેષમાં આ આગમ ઉપર સુપ્રસિદ્ધ હરિભદ્રસૂરિની ‘શિષ્યહિતા' નામની ૩૦૦૦ શ્લોકની વૃત્તિ છે અને ૧ પ્રથમ પત્રમાં જે નંદીચુષ્ણુિનો ઉલ્લેખ છે તે શું જિનદાસગણુની કૃતિ છે?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org