Book Title: Pistalisa Agam Sankshipta Ruprekha
Author(s): Hiralal R Kapadia
Publisher: Sha Hirabhai Naginbhai Jariwala

View full book text
Previous | Next

Page 76
________________ સાતમું] બે ચૂલિકાસ્ત્ર [ ૫૭ પ્રકરણ ૭ : બે ચૂલિકાસવ (૧) નંદી નામ–આને કેટલાક “નદિ પણ કહે છે. વિશેષમાં કઈ કેઈ વિદ્વાન તે “નંદી એ “નાન્દીનું પ્રાકૃત સમીકરણ હોવાની કલ્પના કરે છે. વિષય દ્રવ્ય અનુગના નિરૂપણરૂપ આ આગમમાં ૫૯ સૂત્રો છે અને ૯૦ પદ્યો છે. શરૂઆતમાનાં ૪૭ પદ્યો એટલે ભાગ વિરાવલીરૂપ છે. પ્રારંભમાં મહાવીરસ્વામીની સ્તુતિ છે. ત્યાર બાદ નગર, ચકે, રથ ઈત્યાદિ રૂપક દ્વારા સંઘની મરમ સ્તુતિ કરાઈ છે. આ આગમને મુખ્ય વિષય મતિ, શત, અવધિ, મન પર્થવ અને કેવલ એ પાંચ જ્ઞાનરૂપ ભાવ-નદીના પ્રકારો અને ઉપપ્રકારનું નિરૂપણ છે. સૂ. ૪રમાં અનેક અજૈન ગ્રે ઉલ્લેખ છે. વિશેષમાં દ્વાદશાંગીને પરિચય પણ આ આગમમાં અપાય છે. આ ઉપરાંત સૂ. ૪જમાં આગના “અંગપ્રવિષ્ટ અને “અંગબાહ્ય” એવા જે મુખ્ય બે ભેદ પડે છે તેમાંના બીજા ભેદના આવશ્યક અને “આવશ્યક વ્યતિરિક્ત એવા બે પેટા દર્શાવાયા છે. ત્યાર બાદ આવશ્યકના સામાયિકાદિ છ પ્રકાર અને આવશ્યક– વ્યતિરિક્તના કાલિક અને ઉત્કાલિક એવા બે પ્રકારે નિર્દેશ કાય છે. આગળ જતાં “ઉત્કાલિક તરીકે ર૯ આગામે અને કાલિક તરીકે ૩૧ આગમને નામેલ્લેખ છે. તેમાં બાર ઉપાશે પૈકી એવવાઈય, રાયપસેણિય, જીવાભિગમ, પણવણી અને સૂરપણત્તિ એ પાંચને “ઉત્કાલિક તરીકે અને જંબુદ્દીવપત્તિ , ૧ પખિયસુત્તમાં પ્રથમ કાલિકે શ્રત તરીકે ૩૭ ગ્રંથોને ઉલ્લેખ છે, અને ત્યાર બાદ ઉત્કાલિક તરીકે ૨૮ ગ્રંથ ગણવાયા છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 74 75 76 77 78 79 80 81 82 83 84