________________
પર ] પિસ્તાલીસ આગમે [ પ્રકરણ કર૦ શ્લોકની વૃત્તિ છે. વળી વિક્રમની પંદરમી સદીના ગુણરત્નસૂરિની અવરિ છે.
(૫) મહાપચ્ચખાણ (મહાપ્રત્યાખ્યાન)
વિષય–આ ૧૪૨ પદ્યમાં રચાયેલી કૃતિમાં દુશ્ચરિત્રની નિંદા, માયાને ત્યાગ, પંડિત મરણની અભિલાષા અને પ્રશંસા, પૌગલિક આહારથી અતૃપ્તિ, પાંચ મહાવ્રતનું પાલન અને આરાધના એમ. વિવિધ બાબતેને સ્થાન અપાયું છે.
સંતુલન––૧૭૬ ક જેવડી આ અજ્ઞાતર્તક પ્રકીર્ણકની બે ગાથા મૂલાયાર (પરિ૦ ૨)માં અને ત્રણ ગાથા પરિ૦ ૩ માં જોવાય છે.
વિવરણ–આ અજ્ઞાતકક પ્રકીર્ણક ઉપર કેઈવિવરણ રચાયું હોય એમ જણાતું નથી. (૬) ગચ્છાચાર (ગચ્છાચાર)
વિષય–૧૩૭ પદ્યોમાં ગુંથાયેલા આ પ્રકીર્ણકને મુખ્ય સૂર ગચ્છનું અર્થાત્ સાધુઓના સમુદાયનું નિરૂપણ છે. એમાં આચાર્ય, સાધુ અને સાધ્વીનું સ્વરૂપ વર્ણવાયું છે. વિશેષમાં ગ૭માં રહેવાનું ફળ દર્શાવાયું છે.
ઉદ્ધાર–આ આગમને ઉદ્ધાર મહાનિસીહ, કશ્ય અને વવહારમાંથી કરાય છે. એ હિસાબે આ વીરસંવત્ ૧૭૦ પછીની કૃતિ ગણાય.
૧ એમણે ચઉસરણ, ભરપરિણું અને સંથાગ ઉપર પણ અવચૂરિ રચી છે, અને આ ત્રણની અવચૂરિના પરિમાણમાં આરિપચ્ચખાણની અવચૂરિનું પરિમાણ ઉમેરતાં એ ૮૦૦ નું થાય છે એમ જૈન ગ્રંથાવલી (૫. ૪૬)માં ઉલ્લેખ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org