Book Title: Pistalisa Agam Sankshipta Ruprekha
Author(s): Hiralal R Kapadia
Publisher: Sha Hirabhai Naginbhai Jariwala

View full book text
Previous | Next

Page 70
________________ પ્રકીર્ણ કે 'પર વિશેષમાં દિવસ કરતાં તિથિનું, તિથિ કરતાં નક્ષત્રનું એમ ઉત્તરોત્તર અધિક બળ છે એમ અહીં કહ્યું છે. આના ૬૩મા પદ્યમાં હિરો શબ્દ વપરાયું છે. એથી આ ગ્રીક અસરથી પ્રભાવિત હોવાનું મનાય છે. મુનિગણના નાયકને દીક્ષા, જિનમંદિર અને જિનપ્રતિમાની પ્રતિષ્ઠા, તપશ્ચર્યા, ઉદ્યાપન વગેરેને અંગે દિવસાદિના બલાબલ જ્ઞાન આવશ્યક ગણાય છે. વિવરણ–૧૦૫ લેક જેવડા આ અજ્ઞાતકક પ્રકીર્ણક ઉપર પ્રાકૃત કે સંસ્કૃતમાં કઈ વિવરણ હોય એમ જણાતું નથી. (૪) આઉરપચ્ચકખાણ (આતુરપ્રત્યાખ્યાન) વિષય- મુખ્યતયા પદ્યમાં રચાયેલા આ પ્રકીર્ણકમાં “બાલમરણ, બાલ-પંડિતમરણ અને પંડિત મરણ એમ મરણના ત્રણ પ્રકારને તેમજ હિતશિક્ષાને વિચાર કરાય છે. મરણ માહિની પિઠે આ આઉરપચ્ચખાણમાં તેમજ ભત્તપરિણા અને મહાપચ્ચખાણમાં આરાધનાનો વિષય આલેખાય છે. કર્તા–આના કતાં વીરભદ્ર છે. સંતુલન–વિવાહપણુત્તિ (શતક ૧૩, ઉ. ૭, સૂત્ર ૪૬)માં બાલ-મરણ અને પંડિત-મરણ વિષે વિસ્તૃત નિરૂપણ છે. મૂલાચારના દ્વિતીય પરિછેદમાં આ પ્રકીર્ણકની ૫૪ ગાથા અને ત્રીજા પરિચછેદમાં પાંચ ગાથા જેવાય છે. વિવરણ એક સે લેક જેવડી આ લઘુ કૃતિ ઉપર, આંચલિક ભુવનતુંગસૂરિની વિ. સં. ૧૩૫૦ની આસપાસમાં રચાયેલી ( ૧ શરૂઆતમાં દસ ગાથા છે. ત્યાર પછી કેટલુંક લખાણું ગધમાં છે અને ત્યાર બાદ ૬૧ ગાથા છે. ' Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84