Book Title: Pistalisa Agam Sankshipta Ruprekha
Author(s): Hiralal R Kapadia
Publisher: Sha Hirabhai Naginbhai Jariwala

View full book text
Previous | Next

Page 68
________________ ® ] પ્રકીર્ણ કા પ્રકરણ ૬ : પ્રકીર્ણકા (૧) ધ્રુવિથય (દેવેન્દ્રસ્તવ)—— વિષય—૩૦૭ ગાથામાં રચાયેલું આ પ્રકીર્ણક ઇન્દ્રો વિષે કેટલીક વિગતો પૂરી પાડે છે. જેમકે નામ, મળ, ભવન, સ્થિતિ અને અવધિજ્ઞાન. વિશેષમાં આ પ્રકીર્ણકમાં નક્ષત્રાના ચ'દ્ર સાથેના ચાગના સમય, ઈષત્પ્રાક્ભારાનું સ્વરૂપ તેમજ સિદ્ધોની અવગાહના અને એમનું સુખ એ ખાખતા અહીં ચર્ચાઈ છે. કર્તા—આ પ્રકીર્ણકની ૩૦૫મી અને ૩૦૬મી ગાથા વિચારતાં આના કર્યાં ઋષિપાલ હાય એમ લાગે છે. એએ બ્રહ્મદ્વીપ' શાખાના છે એમ કેટલાકનું કહેવું છે.૨ [ ve વિવરણ—૩૭૫ શ્લાક જેવડી આ કૃતિ ઉપર પ્રાકૃત કે સ’સ્કૃતમાં કઈ વિવરણ છે ખરું ? (૨) તંદુલવેયાલિય (તદુલવૈચારિક )—— નામની યોજના ૧૦૦ વર્ષના આયુષ્યવાળા પુરુષ રાજ તંદુલ (ભાત) ખાય તેા તેની જે સંખ્યા થાય એ વિચારના ઉપલક્ષણથી આ પ્રકીર્ણાંકનું નામ ચાજાયાનુ કહેવાય છે. • Jain Education International 3 વિષય- મુખ્યતયા પદ્યમાં રચાયેલા અને ૫૦૦ લેાક જેવડા આ પ્રકીર્ણકમાં નિમ્નલિખિત ખાખતા આલેખાઈ છે :--- જીવની ગર્ભાવસ્થા, જન્મ પછીની ખાળ ઇત્યાદિ દસ દશા, ૧ ગા. ૧૪-૧૯માં બત્રીસ ઇન્દ્રોના ઉલ્લેખ છે. ર્જુએ જિનરત્નકાશના પ્રથમ વિભાગ (પૃ. ૧૮૦). ૩ આ પ્રકીર્ણાંકમાં ૧૩૯ પદ્મા છે. બાકીના જે ભાગ ગદ્યમાં છે તે વીસ સૂત્રરૂપે રજૂ કરાયા છે. For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84