________________
વિમું ]
છ છેદસૂત્ર
[૪૭.
આ છયક૫ ઉપર સિદ્ધસેનસૂરિની ૧૦૦૦ લેકની ચણિ . એ પૂર્વે એક બીજી પણ ચણિ રચાઈ હતી. આજે એ મળે છે ખરી? સિદ્ધસેનીય ચણિ ઉપર શ્રીચન્દ્રસૂરિએ વિ. સં. ૧રર૭માં ૧ર૦ લોક જેવડી ‘વિષમપદવ્યાખ્યા રચી છે. (૬) મહાનિસીહ (મહાનિશીથ)
વિભાગ–૪૫૪૮ શ્લોક જેવડા આ આગમના પ્રારંભમાં એના રણ વિભાગનું સૂચન છે. પણ એ પ્રમાણે એ વિભાગો પડાયા છે ખરા? બાકી આ આઠ વિભાગો તે જોવાય છે. તેમાંના પહેલા છને “અધ્યયન” અને બાકીના બેને “ચલા' કહે છે. કેટલાક ચલાને પણ “અધ્યયન તરીકે નિર્દેશ કરે છે. પહેલા અધ્યયન સિવાયનાં બાકીના સાત વિભાગ માટે ઓછાવત્તા ઉદ્દેશક છે. જેમકે ૯ ૧૬, ૧૬, ૧૨, ૪, ૬ અને ૨૦. એકંદર ૮૩ ઉદ્દેશકે છે.
વિષય–પાપની નિંદા અને આલેચના એ આગમનો મુખ્ય સૂર છે. આ આગમમાં નિમ્નલિખિત બાબતેને સ્થાન અપાયું છેઃ
૧૮ પાપસ્થાનક, શ્રુતદેવતા વગેરેના મંત્રાલર, કુશીલ સાધુએનું સ્વરૂપ, દ્રવ્ય-સ્તવ અને ભાવ–સ્તવની સમજણ, ઉપધાન, તીર્થકરને વિસ્તૃત પરિચય, દ્રવ્ય-પૂજા અને ભાવ–પૂજાને ભેદ, વાસ્વામીએ પંચમંગલમહાસુખધ (નમસ્કારમંત્ર ની કરેલી સ્થાપના, અંડગોલિક, ગુરુ અને શિષ્યને સંબંધ, ગુરુકુલવાસનું મહવ, ગચ્છનું સ્વરૂપ, પ્રાયશ્ચિત્તોના દસ પ્રકાર અને ચાર પ્રકારની આલોચના.
વિશેષમાં આ આગમમાં નીચે મુજબની વ્યક્તિઓનાં ચરિત્ર રજૂ કરાયાં છે –
અંજનશ્રી, આષાઢ, કમલપ્રભસૂરિ, નંદિષેણ, નાગિલ અને
૧ એઓ પતિત ન થતાં, ચૈત્યવાસીઓએ સાવધાચાર્ય તરીકે એમની બેટી વગેવણી કરી હતી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org