Book Title: Pistalisa Agam Sankshipta Ruprekha
Author(s): Hiralal R Kapadia
Publisher: Sha Hirabhai Naginbhai Jariwala

View full book text
Previous | Next

Page 63
________________ પિસ્તાલીસ આગામે [ પ્રકરણ (૩) કપ (કલ્પ)– નામ–૪૦૦ થી ૪૭૩ લૅક જેવડા આ આગમનાં વિવિદા નામી છે. દા. ત. કપાધ્યયન, બહત્ક૯પ, બૃહસાધુ૫ અને દિકલ્પસૂત્ર. વિભાગ–આ આગમમાં છ ઉદ્દેશક છે. વિષય–સાધુસાધવીના આચાર અને એના નિયમ માટે આ મુખ્ય ગ્રંથ છે. એમાં સંયમને શું સાધક છે એ દર્શાવી . સંયમને કલ્પ અર્થાત્ ખપે એમ કહ્યું છે. એવી રીતે સંયમને શું આધક છે એ બતાવી એ ન કપે એમ કહ્યું છે. આ બંને જાતના વિચારે સ્થાન, વસ્ત્ર, પાત્ર ઇત્યાદિને અંગે કરાયા છે. વિશેષમાં કયા અકાર્ય માટે દસ પ્રાયશ્ચિત્તો પૈકી કયું આપવું એ બાબત અહીં વિચારાઈ છે. આમ આ આગમ દંડવિધાનના નિરૂપણરૂપ છે. વળી કલ્પના છ પ્રકારે વિષે પણ અહીં નિર્દેશ છે. પ્રણેતા-પ્રત્યાખ્યાન પૂર્વમાં મૂલ ગુણો અને ઉત્તર ગુણેને અંગે પ્રાયશ્ચિત્તોને અધિકાર હતા. આ પૂર્વને અભ્યાસ રહ્યો નહિ ત્યારે પ્રાયશ્ચિત્તોને ઉચછેદ થતું અટકાવવા આની તેમજ વવહારની રચના શ્રુતકેવલી ભદ્રબાહુસ્વામીએ કરી. આમ આ બંને આગમના પ્રણેતા ભદ્રબાહુસ્વામી છે. વિવરણ–આ આગમ ઉપર નિયુક્તિ રચાઈ છે. એમાં ૧ કેટલાક પંચકલ્પને કMની નિયુક્તિનું એક અંગ ગણે છે તે કેટલાક એને કમ્પના ભાસનું અંગ ગણે છે. એ ગમે તે હો એ વિ. સં. ૧૬૧૨ સુધી ઉપલબ્ધ હતું. ખંભાતના કેઈ યતિના પ્રાચીન ભંડારમાં એની દસ પાનાની હાથથી હોવાનું કહેવાય છે. જે એ મળતી હોય તે તેમ, નહિ તે આ પંચકM ઉપર બે ભાષ્ય (એક સંઘદાસગણિ, ક્ષમાશ્રમણનું) અને કેઈકની ચૂર્ણિ મળે છે એ ઉપરથી પંચકષ્પ ઊભું થઈ શકે તેમ હોય છે. તે માટે પ્રયાસ થવો ઘટે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84