________________
જર )
[મકા
પિસ્તાલીસ આમ પિસ્તાલીસ આમ
[પ્રકરણ પ્રકરણ ૫ઃ છ દસ (૧) નિસીહ (નિશીથી—
નામ-૮૨૧ શ્લોક જેવડા અને આયારની પાંચમી ચૂલા તરીકે નિર્દેશાતા આ ગદ્યાત્મક આગમનું બીજું નામ આચાર પ્રકલ૫” છે.
વિભાગ–આ આગમ વીસ ઉદ્દેશકમાં વિભક્ત છે.
વિષય–આ આગમમાં જ્ઞાનાચાર ઈત્યાદિ પાંચ આચારે પાલન કરતી વેળા જે દેશે લાગી જાય તેનાં પ્રાયશ્ચિત્ત નિર્દેશ કરાય છે.
નિર્ય હણ–પંચકમ્પ્રભાસ પ્રમાણે નવમા પૂર્વમાંથી આ આગમનું તેમજ દસા, કચ્છ અને વવહારનું પણ શ્રુતકેવલ ભદ્રબાહુસ્વામીએ નિયૂહણ કર્યું છે.
કર્તા–કેટલાકને મતે આના કર્તા ગણધર છે.
સંતુલન–નિસીહના છેલ્લા ઉદ્દેશકોમાં વવહારના મેટાં ભાગને સ્થાન અપાયું છે. વળી નિસીહનાં કેટલાંયે સૂત્રે આયારની પહેલી બે ચૂલા સાથે સામ્ય ધરાવે છે.
વિવરણ–આ આગમ ઉપરની નિર્યુક્તિની ગાથામાં ભાષ્યની કેટલીક ગાથાઓ ભળી ગઈ છે. આ આગમ ઉપર બે ભાષ્ય છે. એનાં પરિમાણ અનુક્રમે ૧૨૦૦૦ અને ૭૫૦૦ શ્લોક હોવાનું કહેવાય છે. લઘુ ભાષ્યમાં ૬૬૬૪ ગાથા છે. એના ર્તા સંઘદાસ ગણિ હેવાનું કેટલાક કહે છે. આ આગમ ઉપર ૨૮૦૦૦ શ્લો જેવડી અને “વિશેસ-નિસીહ-ચણિ” એ નામે ઓળખાવાતી ચણિ જિનદાસગણિ મહત્તરે રચી છે. આ નામ વિચારતાં એમ લા. છે કે આ પૂર્વે બીજી કઈ ચર્ણિ રચાઈ હશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org