Book Title: Pistalisa Agam Sankshipta Ruprekha
Author(s): Hiralal R Kapadia
Publisher: Sha Hirabhai Naginbhai Jariwala

View full book text
Previous | Next

Page 60
________________ થે ] મૂલસૂત્ર [ ૪૧ કર્તા–આ આગમ ગ્રુતકેવલી ભદ્રબાહસ્વામીની રચના છે. સંતુલન–દિગંબરોના મૂલાયારના છઠ્ઠા પરિચછેદમાંથી પહેલી ૬૨ ગાથામાંથી ઘણીખરી આ પિંડનિજજુત્તિ સાથે મળતી આવે છે. - વિવરણ આ આગમ ઉપર ૪૬ ગાથાનું ભાષ્ય છે. વળી જૈન તિર્ધર હરિભદ્રસૂરિની “સ્થાપના–દેષ પર્યત રચાયેલી વૃત્તિ પણ છે, જો કે એ મળતી હોય તે પણ અમુદ્રિત છે. વ્યાખ્યાવિશારદ મલયગિરિસૂરિની ૭૦૦૦ શ્લોક જેવડી વૃત્તિ તે સંપૂર્ણ મળે છે, અને એ છપાવાઈ પણ છે. પરિમાણુ- પહેલાં ચાર મૂલસૂત્રેનું એકંદર પરિમાણ ૧૩ ૨૦૦૦+૮૩૫+૧૩૫૫=૪૩૨૦ લેક જેવડું છે. ચોથા મૂલસૂત્ર તરીકે પિંડનિ જુતિ ગણતાં ૧૩૦+૨૦૦૦+૮૩૫૮૩૫૩૮૦૦ લેક જેટલું એ પરિમાણ થાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84