________________
ચોથું ] મૂલને
[ ૩૮ સંતુલન-ધમ્મપદનું અંશતઃ સ્મરણ કરાવનારું આ મૂલસૂત્ર કેટલીક બાબતમાં આયાર અને ઉત્તરગ્ઝયણ જેવા જૈન આગમાં સાથે તેમજ સંયુક્તનિકાય અને વિસવંતજાતક નામના બૌદ્ધ
થે સાથે મળતું આવે છે. - સંકલનાકાર–આ આગમની સંલના વિપ્રવર્ય શય્યભવસૂરિએ કરી છે. એઓ ઈ. સ. પૂર્વે ૪૦૭ની આસપાસમાં જૈન સંઘના નાયક બન્યા હતા. એઓ ચરમ કેવલજ્ઞાની જ બૂસ્વામીના શિષ્ય પ્રભવસ્વામીના શિષ્ય થાય છે. આ શ્રુતકેવલી મુનીશ્વરે પિતાના બાલદીક્ષિત પુત્ર મનકને માટે આ આગમની વીરસંવત્ ૭૨ અર્થાત્ ઈ.સ. પૂર્વે ૪૫૫માં વિકાલે–સમીસાંજના સમયે પેજના કરી હતી.
વિવરણ–પ્રાચીન છેદના અભ્યાસ માટે ઉપયોગી એવા આ દસયાલિય તેમજ એની બંને ચૂલા ઉપર ૩૭૧ ગાથાની લગભગ ૫૦૦ લેક જેવડી નિર્યુક્તિ છે, અને લગભગ ૬૩ ગાથાનું ભાષ્ય છે. આ બંનેને અનુલક્ષીને હરિભદ્રસૂરિએ ૭૦૦૦ શ્લેકની વૃત્તિ રચી છે.
દસયાલિય ઉપર કેઈકની–પ્રસિદ્ધિ પ્રમાણે જિનદાસગણિ મહત્તરની આશરે ૭૦૦૦ જેવડી ચર્ણિ છપાયેલી છે. એ ઉપરાંત આના કરતાં પ્રાચીન જણાતી મુનિવર અગત્સ્યસિંહની એક અમુદ્રિત ચણિ છે, અને એ ચણિમાં આ આગમ ઉપરની કેઈકની વૃત્તિને ઉલ્લેખ છે. (૪) એહનિજજુત્તિ (એઘનિર્યુક્તિ)
પ્રશાખા–ચરણકરણ” અનુગના નિરૂપણરૂપ આ આગમ એ ૮૧૧ પદ્યોની ૧૩૫૫ લેક જેવડી સળંગ રચના છે. એને આવસ્મય-નિજજુત્તિની ૬૬૫મી ગાથાની પ્રશાખા ગણવામાં આવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org