Book Title: Pistalisa Agam Sankshipta Ruprekha
Author(s): Hiralal R Kapadia
Publisher: Sha Hirabhai Naginbhai Jariwala

View full book text
Previous | Next

Page 56
________________ ચેાથુ ] એ મહાનુભાવાના સંવાદરૂપ છે. ( વિવરણ-આ આગમ ઉપર લગભગ ૬૦૦ ગાથાની નિયુક્તિ છે. વળી એના ઉપર ભાષ્ય છે. એની કેટલીક ગાથાઓ નિયુક્તિમાં ભળી ગઈ છે. આ આગમ ઉપર ૫૮૫૦ શ્ર્લાક જેવડી ણુ છે, અને એના કર્તા વાણિજ્ય' કુલના કાટિક' ગણના અને ‘વા’ શાખાના મહત્તર ાપાલિકના શિષ્ય ( ? જિનદાસણ છે. વળી ‘વાદિવેતાલ' શાંતિસૂરિની ૧૬૦૦૦ શ્લાકની ટીકા છે. એ ટીકામાં કથાઓ પાઇયમાં અપાયેલી હાવાથી એને ‘પાઇચ-ટીકા' કહે છે. આ ઉપરાંત બીજી પણ કેટલીક ટીકાઓ રચાઈ છે. તેમાં નેમિચન્દ્રસૂરિએ વિ. સં. ૧૧૨માં ૧૪૦૦૦ શ્લોક જેવડી રચેલી ટીકા નોંધપાત્ર છે. મૂલસૂત્રેા [ ૩૭ મૂલ્યાંકન—આ આગમ ધાર્મિક કાવ્ય તરીકે આગમામાં મહત્ત્વનું સ્થાન ભાગવે છે. વૈદિક હિંદુઓની ભગવદ્ગીતા સાથે અને બૌદ્ધોના ધમ્મપદની સાથે સમકક્ષામાં માનભેર ઊભુ` રહી શકે તેવું આ મૂલસૂત્ર છે એમ કેટલાક આધુનિક વિદ્વાનાનું કહેવું છે. આ આગમ અતિપ્રાચીન અને વિલક્ષણ રૂપાનાં ભ’ડારરૂપ છે. એથી એ અધ માગધી ભાષાના વ્યાકરણનાં પ્રણયન અને અભ્યાસના સબળ સાધનની ગરજ સારે તેમ છે. વળી એ પ્રાચીન છંદો અને અલકારાની ગવેષણા માટે પણ ઉપયાગી છે. Jain Education International પાનના ક્રમ અસલના જમાનામાં આયારના અભ્યાસ કર્યાં બાદ આ આગમના અભ્યાસ કરાતા હતા, પરં'તુ દસવેયાલિય રચાતાં આયારને બદલે દસવેયાલિયના અભ્યાસ કર્યાં પછી આ આગમના અભ્યાસ કરવાની પ્રણાલિકા શરૂ થઇ અને આજે એ ચાલુ છે. અનુશ્રુતિ—એમ કહેવાય છે કે મહાવીરસ્વામીએ એમના નિર્વાણસમયે જે એકધારી સેાળ પ્રહરની દેશના આપી તે વેળા એમણે આ આગમનાં ૩૬ અધ્યયના કહી સંભળાવ્યાં હતાં. આ હિસાબે આ આગમની રચના મેાડામાં મેઘડી ઈ. સ. પૂર્વે પ૨૭માં થયેલી ગણાય, For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84