________________
૨૦)
પિસ્તાલીસ આગમે
આ પૈકી કેટલીક વ્યક્તિ નારક પણ બની છે. આમાં પ્રસંગવશાત્ ગણિકાનું અને કારાગૃહનું સચોટ વર્ણન છે.
બીજા શ્રુતસ્કંધમાં રાજકુમાર સુબાહુ મહાવીરસ્વામીને ઉપદેશ સાંભળી બાર વતે લે છે એ વાત તેમજ પૂર્વ ભવમાં એણે સુદત્ત મુનિને અન્નપાન વડે સત્કાર કર્યો હતે એ વાત રજૂ કરાઈ છે.
ટૂંકમાં કહું તે અશુભ કર્મના કટુ વિપાકને અને શુભ કર્મના સુખદ વિપાકને લગતાં રોમાંચક દૃષ્ટાંત અહીં અપાયાં છે.
પરિમાણુ–આ આગમ ૧૨૫૦ શ્લેક જેવડે છે.
સ્થાન—આ આગમને આગમ-પુરુષના કંઠ તરીકે ઓળખાવાય છે.
વિવરણ–આ આગમ ઉપર નવાંગીઅભયદેવસૂરિએ ૯૦૦ કલેક જેવડી વૃત્તિ રચી છે. ૧૧ અંગેનું પરિમાણુ–
અગિયાર અંગેને પરિચય આમ પૂરો થાય છે એટલે એ તમામ અંગેનું પરિમાણુ હું અનુક્રમે નૈધું -- - ૨૫૫૪, ૨૧૦૦, ૩૭૦૦, ૧૬૬૭, ૧૫૭૫૧, ૫૪૫૦, ૮૧ર, ૮૫૦, ૧૯૨, ૧૩૦૦ અને ૧૨૫૦. *
આમ ઉપલબ્ધ અગિયાર અંગેનું એકંદર પરિણામ ૩૫૬૨૬ શ્લોક જેવડું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org