________________
૩ર ] પિસ્તાલીસ આગ
[ પ્રકરણ (૧૨) વણિહદસા (વૃષ્ણિદશા– નામ–
દિવાયના ઉપાંગ તરીકે નિર્દેશાતા આ આગમનું નામ “અંધશવહિદા” છે.
વિભાગ–આ આગમ બાર અધ્યયનમાં વિભક્ત છે.
વિષય–વૃણિ” વંશન અને વાસુદેવ કૃષ્ણના વડીલ બંધુ બળદેવના નિષઢ વગેરે બાર પુત્રે અખંડ-બ્રહ્મચારી નેમિનાથ પાસે દીક્ષા લઈ એ પાળી “સર્વાર્થસિદ્ધ' નામના અનુપમ સ્વર્ગમાં ઉત્પન્ન થયા એ બાબત અહીં આલેખાઈ છે.
વિવરણ–લગભગ સર્વીશે ગદ્યમાં રચાયેલા આ આગમ ઉપર શ્રીચન્દ્રસૂરિની ટીકા છે. (૧૨) ઉપગનું પરિમાણ–આ પ્રમાણે ૧૨ ઉપગેનો પરિચય પૂર્ણ થાય છે એટલે એ બારેનું પરિમાણ હું અહીં નીચે મુજબ નોંધું છું--
૧૬૦૦, ૨૧૦૦, ૪૭૦૦, ૭૭૮૭, રર૬, ૪૪૫૪, ૨૨૦૦, અને ૧૧૦૦
આમ બાર ઉપગેનું એકંદર પરિમાણ ૨૬૨૩૭ લેકનું છે.
૧ આ છેલ્લાં પાંચ ઉપગેનું ભેગું પરિમાણ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org