Book Title: Pistalisa Agam Sankshipta Ruprekha
Author(s): Hiralal R Kapadia
Publisher: Sha Hirabhai Naginbhai Jariwala

View full book text
Previous | Next

Page 52
________________ ચાથુ ] મૂલસૂત્ર પ્રકરણ ૪: મૂલસૂત્રા (૧) આવસય (આવશ્યક)— વિભાગ-૧૩૦ લેાક જેવડા અને અંગમાહ્ય શ્રુતમાં પ્રધાન પદ ભાગવતા આ આગમ છ અધ્યયનામાં વિભક્ત છે. એનાં નામ નીચે મુજબ છેઃ— (૧) સામાયિક, (ર) ચતુર્વિ‘શતિસ્તવ, (૩) વદનક, (૪) પ્રતિક્રમણ, (૫) કાયોત્સર્ગ અને (૬) પ્રત્યાખ્યાન. આ આગમમાં મૂળે એકદર ૩૫ સૂત્રેા હશે એવુ* અનુમાન કરાય છે. ( ૩૩ વિષય—આ આગમમાં, અવશ્ય કરવા લાયક છ કાર્યાંનું સ્વરૂપ આલેખાયું છે. પાપજનક પ્રવૃત્તિઓના પરિહાર, જિનેશ્વરાનું ગુણાત્કીર્તન, સદ્ગુરુને ખાર આવતા પૂર્વકનું વંદન (‘દ્વાદશાવત વદન), અતિચારાની આલેચના, અવિરતિ ઉપર જાતજાતના કાપ અને ધ્યાન એ ખાખતા વિચારાઈ છે. તેમ કરતી વેળા સમસુત્ત અને પક્રિયખામણુગ તેમજ શ્રાદ્ધપ્રતિક્રમણને લગતાં મૌલિક સૂત્રોને અહીં સ્થાન અપાયું છે. પ્રણેતા—આ આગમ અંગબાહ્ય છે. એ વિષે તેમજ એના કર્યાં ચરમ જિનપતિ મહાવીરસ્વામીના સમકાલીન શ્રુતસ્થવિર છે એ બાબત વિષે પણ બે મત નથી, પરં'તુ એ કર્યાં શ્રુતસ્થવિર તે ગણધર જ છે કે કેમ એ વિવાદાસ્પદ વિષય છે. આવસયની ઉપલબ્ધ નિયુક્તિની રચના થઇ તે પૂર્વે આવસ્સયના કર્તા ગણધર હાવાની માન્યતા શરૂ થઈ હશે એમ લાગે છે. Jain Education International વિવરણ મુખ્યતયા ગદ્યમાં રચાયેલા આ આગમ ઉપર ૧૬૨૩ ગાથામાં આશરે ૨૫૦૦ શ્ર્લાક જેવડી વિસ્તૃત અને અનેક For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84