SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ ૩ર ] પિસ્તાલીસ આગ [ પ્રકરણ (૧૨) વણિહદસા (વૃષ્ણિદશા– નામ– દિવાયના ઉપાંગ તરીકે નિર્દેશાતા આ આગમનું નામ “અંધશવહિદા” છે. વિભાગ–આ આગમ બાર અધ્યયનમાં વિભક્ત છે. વિષય–વૃણિ” વંશન અને વાસુદેવ કૃષ્ણના વડીલ બંધુ બળદેવના નિષઢ વગેરે બાર પુત્રે અખંડ-બ્રહ્મચારી નેમિનાથ પાસે દીક્ષા લઈ એ પાળી “સર્વાર્થસિદ્ધ' નામના અનુપમ સ્વર્ગમાં ઉત્પન્ન થયા એ બાબત અહીં આલેખાઈ છે. વિવરણ–લગભગ સર્વીશે ગદ્યમાં રચાયેલા આ આગમ ઉપર શ્રીચન્દ્રસૂરિની ટીકા છે. (૧૨) ઉપગનું પરિમાણ–આ પ્રમાણે ૧૨ ઉપગેનો પરિચય પૂર્ણ થાય છે એટલે એ બારેનું પરિમાણ હું અહીં નીચે મુજબ નોંધું છું-- ૧૬૦૦, ૨૧૦૦, ૪૭૦૦, ૭૭૮૭, રર૬, ૪૪૫૪, ૨૨૦૦, અને ૧૧૦૦ આમ બાર ઉપગેનું એકંદર પરિમાણ ૨૬૨૩૭ લેકનું છે. ૧ આ છેલ્લાં પાંચ ઉપગેનું ભેગું પરિમાણ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004616
Book TitlePistalisa Agam Sankshipta Ruprekha
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherSha Hirabhai Naginbhai Jariwala
Publication Year1954
Total Pages84
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy