________________
અગિયાર અંગે
હિંસા, અસત્ય, ચેરી, અબ્રહ્મ અને પરિગ્રહ વિષે પ્રથમ દ્વારમાં અને પાંચ મહાવ્રતો વિષે દ્વિતીય દ્વારમાં નિરૂપણ છે. તેમ કરતી વેળા હિંસાથી પરિગ્રહ સુધીનાં પાંચે અત્રનાં ત્રીસ ત્રીસ નામ અને અહિંસાનાં સાઠ નામે રજૂ કરાયાં છે. વિશેષમાં પાંચે મહાવ્રતની પાંચ પાંચ ભાવનાઓને પણ વિચાર કરાયેલ છે.
પરિમાણ–આ આગમ ૧૩૦૦ લોક જેવડે છે.
સ્થાન–આ આગમને આગમપુરુષના ડાબા બાહુ તરીકે ઓળખાવાય છે. - વિવરણ આ આગમ ઉપર નવાંગી. અભયદેવસૂરિએ પ૩૩૦ લેક જેવડી વિવૃતિ રચી છે. (૧૧) વિવાગસુય (વિપાશ્રુત)
વિભાગ-ધર્મકથા)” અનુયેગના નિરૂપણરૂપ આ ગદ્યાત્મક આગમમાં બે શ્રુતસ્કંધ છે. પહેલાનું નામ “દુઃખ-વિપાક અને બીજાનું “સુખ-વિપાક છે. આ પ્રત્યેક વિભાગમાં દસ દસ અધ્યયન છે. બીજો શ્રતસ્કંધ પહેલાની અપેક્ષાએ ઘણે નાનો છે. ઠાણમાં દસ અધ્યયનમાં વિભક્ત જે કમ્મવિવાગદાને ઉલ્લેખ છે તે જ પ્રથમ શ્રુતસ્કંધ હોય એમ લાગે છે. ' વિષય-પ્રથમ શ્રુતસ્કંધમાં નિમ્નલિખિત દસ પાપીઓને પૂર્વ ભવ આલેખાય છે. (પૂર્વ ભવને નિર્દેશ કૌસ દ્વારા હું
(૧) અપંગતાને અવતાર મૃગાપુત્ર (સૂ), (૨) ઊંઝિતક (જાનવર પડનાર), (3) ચોર અભસેન ઇંડાને વેપારી), (૪) શકટ (ભરવાડ, (૫) બહસ્પતિદત્ત (પુરોહિત), (૬) નંદિષણ (ગુપ્તિપાલ), (૭) ઉબરદત્ત વૈદ્ય), (૮) માછી શૌકિદત્ત (રસેઈઓ), ૯) રાણી દેવદત્તા (રાજા) અને (૧૦) રાણી અંજૂ (ગણિકા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org