________________
શ્રીજું ]
અગિયાર અગા
[ ૭
શીલાંકસૂરિની ૧૨૦૦૦ શ્ર્લાક જેવડી સંસ્કૃતમાં ટીકા છે. એના રચના-સમય તરીકે ભિન્ન ભિન્ન ઉલ્લેખ જોવાય છે. તેમાંના એક તે શકસ વત્ ૭૯૮ એટલે કે વિ. સ. ૯૩૩ છે.
(૨) સૂયગડ (સૂત્રકૃત)—
નામ—આ આગમના પણ આયારની જેમ વિવિધ નામેા છે. જેમકે સૂતગડ, અને મૃત્તકડ.
વિભાગ—મ આગમમાં બે શ્રુતસ્કધ છે. પહેલામાં સાળ અને બીજામાં સાત અધ્યયના છે. પ્રથમ શ્રુતસ્ક’ધને ‘ગાથાષોડશક’ કહે છે. ખીજાનું આવું કાઈ વિશિષ્ટ નામ જણાતું નથી.
પદ્યાત્મક અ’શ—સૂયગડના મોટા ભાગ પદ્યમાં છે. આ આગમમાં ૮૨ ગદ્યાત્મક સૂત્રેા છે અને ૭૩ર પદ્યો છે. પ્રથમ શ્રુતસ્કંધનાં પહેલાં પદરે આધ્યયના અને બીજાનાં પાંચમા અને છઠ્ઠા અધ્યયના સર્વાંશે પદ્યમાં છે. બીજું' અધ્યયન વૈતાલીય' છંદમાં છે અને આ અધ્યયનનુ' નામ પણ આ છે. પંદરમું અધ્યયન શંખલાબદ્ધ યમકથી અલંકૃત છે. પ્રથમ શ્રુતસ્કંધનુ સેાળખું અધ્યયન ‘સામુદ્રક’ છંદમાં હાવાના આ સૂયગડની નિયુક્તિમાં ઉલ્લેખ છે, પરંતુ એની મુદ્રિત આવૃત્તિઓમાં તેા એ ગદ્ય તરીકે જોવાય છે.
વિષય—સ્વસમયના સિદ્ધાંતાનું સ્થાપન અને પરસમયના સિદ્ધાંતનું નિરસન એ આ આગમના મુખ્ય સૂર છે. આને લઈને તે આપણને આમાં જાતજાતનાં યાદોનુ નિરૂપણ જોવા મળે છે. જેમકે પંચમહાભૂતિકવાદ. એકાત્મકવાદ, રૂતજીવ-તચ્છરીરવાદ, અકારકવાદ (સાંખ્ય મત), પઆત્મષšવાદ, પંચક ધવાદ (ઔદ્ધ ઉત્પત્તિ. ૨ આત્માની સંખ્યા એકની જ કર્મના કર્તા કે ભોક્તા નથી.
પંચ
૧ પાંચ મહાભૂતાથી જીવન ૩જીવ તે જ શરીર છે. મહાભૂતાથી પૃથક આત્માની સત્તા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org