Book Title: Pistalisa Agam Sankshipta Ruprekha
Author(s): Hiralal R Kapadia
Publisher: Sha Hirabhai Naginbhai Jariwala

View full book text
Previous | Next

Page 34
________________ અગિયાર અંગે [ ૧૪ મેરનાં ઇંડાં, બે કાચબા, તુંબડું, ડાંગરના પાંચ દાણા, ચન્દ્ર, હાવદ્રવ” નામનું વૃક્ષ, જળનું ઉદાહરણ, નંદીફળ અને કુલીન ઘેડે. બીજા શ્રુતસ્કંધમાં ચમર, સૂર્ય, ચન્દ્ર વગેરેની અગ્રમહિષીએની–પ૬ ઈન્દ્રોની ૨૦૬ પટ્ટરાણીઓના પૂર્વ ભવની હકીક્ત વર્ણવાઈ છે. પરિમાણ આ આગમનું પરિમાણ ૫૪પ૦ શ્લેક જેવડું છે. સ્થાન–આ આગમને આગમ-પુરુષની ડાબી જાંઘ તરીકે ઓળખાવાય છે. વિવરણ–આ આગમ ઉપર નવાંગી. અભયદેવસૂરિએ વિ. સં. ૧રમાં ૩૮૦૦ શ્લોક જેવડી વિવૃતિ રચી છે. (૭) ઉવાસદસા (ઉપાસકદશા) વિભાગ–અધર્મ (કથા' નામના અનુગથી વિભૂષિત આ આગમમાં દસ અધ્યયન છે. એમાં ૫૯ સૂત્ર છે. વિષય-મહાવીરસ્વામીના નિમ્નલિખિત દસ મહા શ્રાવકેના ગૃહસ્થાશ્રમની આછી રૂપરેખા આ આગમમાં આલેખી સંચમ તરફનું એમનું વલણ દર્શાવાયું છે – (૧) આનંદ, (૨) કામદેવ, (૩) ચુલની પિતા, (૪) સુરદેવ, (૫) શુલ્લશતક, (૬) કેલિક, (૭) કુંભાર સાલપુત્ર, (૮) મહાશતક, (૯) નંદિની પિતા અને (૧૦) શાલિહિપિતા. વિશેષમાં પ્રસંગવશાત્ આ આગમમાં શ્રાવકનાં બાર વતે અને એ દરેગ્ના અતિચારેનું નિરૂપણ છે. વળી અહીં પિશાચનું તાદશ - ૧ ભવનપતિના ૨૦, વ્યંતરના ૧૬, વનવ્યંતરના ૧૬, તિષ્ઠા મી સૂર્ય અને ચન્દ્ર અને વૈમાનિકમાંથી પહેલા બે કલ્પના બે એમ ૫૬ થાય છે. W ૨ “સદ્દાલ” એ દેસિય (દેશ્ય) શબ્દનો અર્થ “નપુર” થાય છે, પણ અહીં એ પ્રસ્તુત હોય એમ જણાતું નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84