Book Title: Pistalisa Agam Sankshipta Ruprekha
Author(s): Hiralal R Kapadia
Publisher: Sha Hirabhai Naginbhai Jariwala

View full book text
Previous | Next

Page 30
________________ ખીજુ ] અગિયાર અગા [ ૧૧ ત્યાર બાદ દ્વાદશાંગીના પરિચય અપાયા છે. વિશેષમાં કુલકશ અને ૬૩ શલાકાપુરુષા વિષે કેટલીક હકીકતા તેમજ ખગાળ સંબંધી કેટલાક છુટાછવાયા ઉલ્લેખા અહીં જોવાય છે. પરિમાણ——૧૯૬૭ શ્લાક જેવડા આ આગમ છે. સ્થાન—આ આગમને આગમપુરુષની ડાખી જઘા તરીકે ઓળખાવાય છે. વિવરણ—આ આગમ ઉપર નવાંગી૰ અભયદેવસૂરિની વિ. સ. ૧૧૨૦માં રચાયેલી ૩૫૭૫ શ્ર્લાકની વૃત્તિ છે. આકી આ આગમ ઉપર નિયુક્તિ ભાષ્ય કે ચણ નથી. (૫) વિવાહપણત્તિ (વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ)— નામ—આ પાંચમા અંગના ઉપર્યુંક્ત પાકૃત નામનાં વિવિધ સંસ્કૃત સમીકરણા છે. જેમકે વિવાહપ્રાપ્તિ અને વિખાધપ્રજ્ઞપ્તિ. ‘પત્તિ’ જેવા ટૂંકા નામે ઓળખાવાતા આ આગમનું ‘ભગવતીસૂત્ર' એવું નામ વિશેષ પ્રચારમાં આવ્યું છે. વિભાગ—આ આગમના ૪૧ વિભાગો છે, એ દરેકને ‘શતક’ કહે છે. એના પેટાવિભાગને ‘ઉદ્દેશક’' કહે છે. એકંદર ૧૯૨૩ ઉદ્દેશક છે. આ અંગમાં સા કરતાં વધારે અધ્યયના, ૧૦૦૦ ઉદ્દેશક, ૩૬૦૦૦ વ્યાકરણ (પ્રશ્નો) અને ૮૪૦૦૦ પટ્ટો હતાં પણ આજે તા આ તમામ ખાખતા આ પ્રમાણેની જોવાતી નથી. પ્રશ્નો—આ અંગમાં મુખ્ય પ્રશ્નકાર તા અગ્નિભૂતિ, વાયુભૂતિ, મતિપુત્ર, માકદીપુત્ર, રાહુ, જયંતી (શ્રાવિકા) અને કેટલીક અજૈન વ્યક્તિઓ છે. માકદીપુત્રના પ્રશ્નને ઉત્તર ગાયમને સોધીને અપાયા છે; પણ પણુવામાંથી આ ઉત્તર ઉષ્કૃત થવાથી આમ અન્યાનું આ આગમની ટીકામાં અભયદેવસૂરિ કહે છે. ૧ શતક ૩૩-૪ના મુખ્ય ભાગાને અંતર-શતક' કહે છે. અને એ અતર-શતકના પેટાભાગાને ઉદ્દેશક' કહે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84