Book Title: Pistalisa Agam Sankshipta Ruprekha
Author(s): Hiralal R Kapadia
Publisher: Sha Hirabhai Naginbhai Jariwala

View full book text
Previous | Next

Page 22
________________ પહેલું ] પીઠિકા જૈન શાસન સ્યાદ્વાદ-મુદ્રાથી અંકિત છે. એટલે એમાં ઉત્સર્ગની સાથે સાથે અપવાદને પણ પ્રસંગાનુસાર સ્થાન હોય એ સ્વાભાવિક છે. છેદસૂત્ર એ એક અપવાનું અને પ્રાયશ્ચિતનું નિરૂપણ પૂરું પાડે છે. એની સંખ્યા છની દર્શાવાય છે. એ દ્વારા નિસીહ, કપ, વવહાર અને મહાનિસીહ એ પાંચ છેદસૂત્રે ઉપાંત છઠ્ઠા તરીકે પંચકલ્પ અનુપલબ્ધ બનતાં છયકમ્પને નિર્દેશ કરાય છે. મહાવીરસ્વામીના જીવનકાળ દરમ્યાન પ્રકીર્ણ કે બહુ મોટી સંખ્યામાં રચાયાં હતાં. આજે લગભગ ત્રીસ પ્રકીર્ણ ઉપલબ્ધ છે, પરંતુ એમાંથી નિમ્નલિખિત દસની જ પિસ્તાલીસ આગમાં ગણના કરાય છે – (૧) દેવિંદય, (૨) તંદુવેયાલિય, (૩) ગણિવિજા, (૪) આઉરપચ્ચખાણ, (૫) મહાપચ્ચખાણ, (૬) ગછાયાર, (૭) ભત્તપરિણ, (૮) મરણસમાહિ, (૯) સંથારગ અને (૧૦) ચઉસરણ. વિકાસૂત્ર બે છેઃ (૧) નંદી અને (૨) આણુએ ગદાર આમ એકંદર જે ૧૧-૧૨૬+૬+૧+૨=૪૭ આગમનાં નામે મેં રજૂ કર્યા છે તેને આપણે આગળ ઉપર વિચાર કરીશું. - વિવરણના વર્ગ–આગમને અંગે પાઈય (પ્રાકૃત)માં તેમજ સંસ્કૃતમાં જે જાતજાતનાં વિવરણ રચાયાં છે તેના ચાર વર્ગ પડાય છે – (૧ નિજજુત્તિ (નિર્યુક્તિ), (૨) ભાસ (ભાષ્ય), (૩) ચુણિ (ચુર્ણિ અને (૪) ટીકા. - આ ચારે વિસ્તારની દૃષ્ટિએ એકેકથી ચઢિયાતા છે. તેમાં નિક્તિ એ સૌથી સંક્ષિપ્ત વિવરણ છે. એને લક્ષ્યમાં રાખીને ભાષ્ય રચાયું છે. એ પ્રમાણે ચૂણિ અને ટીકા માટે સમજી લેવું. ૧ આ તેમ જ ઉત્સર્ગ માટે જુઓ આઈત દર્શન દીપિકા (પૃ. ૮૧૫-૮૧૦). Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84