Book Title: Parmagam Darshan Author(s): Ramniklal Savla Publisher: Ramniklal Savla View full book textPage 9
________________ - જિનજીની વાણી - સીમંધર મુખથી ફૂલડાં ખરે, એની કુંકુંદ ગૂંથે માળ રે, જિનજીની વાણી ભલી રે..........સીમંધર વાણી ભલી, મને લાગે રુડી, જેમાં સાર-સમય શિરતાજ રે, જિનજીની વાણી ભલી રે.......સીમંધર ગૂધ્યાં પાહુડ ને ગુચ્યું પંચાસ્તિ, ગૂણું પ્રવચનસાર રે, જિનજીની વાણી ભલી રે.......સીમંધર ગૂધ્યું નિયમસાર, ગૂણું રયણસાર, ગૃથ્યો સમયનો સાર રે, જિનાજીની વાણી ભલી રે....... સીમંધર સ્યાદ્વાદ કેરી સુવાસે ભરેલો, જિનજીનો કેકારનાદ રે, જિનાજીની વાણી ભલી રે........સીમંધર વંદુ જિનેશ્વર, વંદું હું કુંદકુંદ, વંદુ એ શ્કારનાદ રે, જિનજીની વાણી ભલી રે........સીમંધર હૈયે હો, મારા ભાવે હજો, મારા ધ્યાને હજો જિનવાણ રે, જિનજીની વાણી ભલી રે.......સીમંધર જિનેશ્વરદેવની વાણીના વાયરા, વાજો મને દિનરાત રે, જિનજીની વાણી ભલી રે........સીમંધરPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 550