________________
આવા પઠન પાઠન કરવા માટે અયુતમ ઉપયોગી દ્રવ્યાનુયોગના ગ્રંશે આ મારા તરફથી પ્રસિદ્ધ થતાં શ્રી આત્માન પ્રકાશના ગ્રાહકેને દરવર્ષે ઉપર મુજબ ભેટ આપવામાં આવે છે, તે મુજબ આ છઠ્ઠા વર્ષની ભેટ તરીકે આ અપૂર્વગ્રંથ માટે ખર્ચ કરી આ માસિકના ગ્રાહકોને ભેટ આપવા માટે પ્રગટ કરવામાં આવ્યા છે.
ભારતવર્ષના મહાન ઉપકારી શ્રીમદ્ વિજયાનંદસૂરિ (આત્મારામજી મ
હારાજ ) ના સમણું અને ભક્તિ નિમિત્તે આ સંસ્થાને જન્મ થયેલ હોવાથી તે કપાળુ ગુરરાજનું હિંદુસ્તાનના ચસકળ સંધને રમણ રહે તે માટે આ ગ્રંથમાં તે પરમપુજ્ય ગુરૂરાજની છબી અમોએ મેટે ખર્ચ કરી તૈયાર કરી મુકવામાં આવી છે.
આ ગ્રંથની પેજના જૈન વિદ્વાનના પ્રાચીન લેખને અનુસરીને કરવામાં આવી છે, તે છતાં પ્રમાદને લઈને કોઈ સ્થળે એ કઈ જાતની સખલના થઈ હોય તે અમે મિથ્યાદુકૃત સહિત ક્ષમા યાચીએ છીએ.
આમાનંદ ભુવન, ) વરસંવતર૪૩૫આત્મસંવત ૧૪
શ્રી જૈન આત્માનંદ સભા.
ના અષાઢ પૂર્ણિમા
સંવત ૧૯૬૫
|
ભાવનગર.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com