________________
નયમાર્ગદર્શક.
( ૫૯ ) કત્વ ધારી જીવ ઉદયરૂપ ભાવે ઉદાસપણે ભિન્નરહી ભાગવે છે, તેમાં ભોગવવારૂપ તે કાર। વ્યવહાર ન ય સમજવા, અને જે મિથ્યાત્વી જીવ ઋજીસૂત્રના ઉપયાગ સાથે માંહે મલી ભાગવે છે, તે માધકરૂપ વ્યવહાર નય સમજવા. આ પ્રમાણે ઉપરિત વ્યવહારનયમાં નૈગમ, સગ્રહ, વ્યવહાર અને ઋજુસૂત્ર–એ ચાર નય જાણી લેવા.
383
ભદ્ર નયચંદ્ર, ત્રીજો ભેદ જે અશુભ વ્યવહાર છે, તેનું સ્વરૂપ સાંભલા, જે જીવ ક્રોધ, માન, માયા, લેાભ, હાસ્ય, નિંદા, ઈર્ષ્યા ચાડી, હિંસા, મૃષા અનુત્ત, મૈથુન ઇત્યાદિક અનેક પ્રકારે વિવાહ વાજિમ વિગેરે વ્યાપાર વાણિજયરૂપ કરણી ઋસૂત્રના ઉપચેાગ સહિત કરે, તે અશુભ વ્યવહાર નય કહેવાય છે, અને તેની ચીકાશે. અશુભ કમરૂપ દલિયાનુ” ગ્રહણ કરવું, તે ગ્રહવારૂપ વ્યવહાર નય જાણવા, પૂર્વની જેમ તેમાં પણ નૈગમ, સંગ્રહ, વ્યવહાર અને ઋનુસૂત્ર એ ચાર નય પ્રવર્તે છે.
ભદ્ર નયચંદ્ર, ચેાથે ભેદ શુભ વ્યવહાર નય છે, કોઇ જીવ, દાન, શીલ, તપ, ભાવ, દયા, સેવા, ભક્તિ, પૂજા, અને પ્રભાવના વગેરે શુભ કરણી ઋજીના ઉપયોગ સહિત કરે, તે શુભ વ્યવહુાર નય તે અને તેની ચીકાશે શુભ કર્મરૂપ દલિયાનું ગ્રહણ કરવુ', તે ગ્રહવારૂપ વ્યવહાર નય સમજવા, તે નયમાં નંગમ, સંગ્રહ, વ્યવહાર અને ઋનુસૂત્ર—એ ચાર નય આવી શકે છે, તે યેાજના ઉપર પ્રમાણે જાણી લેવી.
ભદ્ર નયચંદ્ર, હવે પાંચમે ભેદ જે અનુપતિ વ્યવહાર નય છે,તેનું સ્વરૂપ સાંભલા-કેાઇ જીવ ઋજીસૂત્ર નયના ઉપયેગે અજાણુપણે શરીરાદિક દ્રવ્ય કર્મ રૂપ પરવસ્તુ કે જે પોતાનાથી પ્રત્યક્ષપણે જુદી છે,તેને જીવ અજ્ઞાને કરી પેાતાની જાણેછે અને પેાતાના શરીરને વિષે જીવ બુદ્ધિ રાખે છે, તે અનુપચરિત વ્યવહાર નયથી કર્તા છે, એમ સમજવું, અને તે અનુપચરિત વ્યવહાર નયમાં નૈગમ, સ‘ગ્રહ વ્યવ હાર અને અનુસૂત્ર એ ચાર ઘટાવી શકાય છે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com