Book Title: Nay Margdarshak Yane Sat Naynu Swarup
Author(s): Jain Atmanand Sabha
Publisher: Jain Atmanand Sabha

View full book text
Previous | Next

Page 71
________________ નયમાર્ગદર્શક ( ૬૧ ) સૂરિવર–નયચંદ્ર સાંભળો, પિતાના આત્માની સિદ્ધસમાન સત્તા જે આગળ એળખી હતી, તે શુદ્ધ નિર્મળપણે પ્રગટ કરી છે, એ સંગ્રહ નયને મત છે, આઠ રૂચક પ્રદેશ જે આગળ આવરણ ૨હિત હતા, તે તેવાને તેવાજ વર્તે છે, એ નિગમનયને મત છે, અંતર કરણીરૂપ સ્વરૂપમાં રમવારૂપ ક્રિયા કરે છે, અને બાહ્ય કરણીરૂપ કિ. યા પણ સાચવે છે, એ વ્યવહાર નયને મતે છે, જે શુદ્ધ ઉપગમાં વર્તે છે, તે જુસૂત્રનયને મતે છે ક્ષાયિક સમ્યકજ્વરૂપ ગુણ પ્રગટ છે, તે પણ પિતાની પાસે છે તે શ યને મતે છે, અને શુકલ ધ્યાનરૂપ શ્રેણીની ભાવના બીજા તથા ત્રીજા પાયાની અંતરાલે રહી વર્તે છે, એ સમભિરૂઢ નયને મતે છે, એ રીતે શ્રેણીભાવ પર્યત કેવલી ભગવાનના સ્વરૂપમાં ઉપરથી વ્યવહાર દષ્ટિએ તે એક સમભિરૂઢનય કહેવાય છે, અને અંતરંગ નિશ્ચય દ્રષ્ટિએ જોતાં તે છ નય જોણી લેવા, આ પ્રમાણે સમભિરૂઢનયને મતે શુદ્ધ વ્યવહારનયનું સ્વરૂ૫ કહેલું છે. ભદ્ર નયચંદ્ર, આ સ્વરૂપ તમે તમારા હૃદયમાં આરૂઢ કરજે, હવે હું તમને શુદ્ધ નિશ્ચય વ્યવહારનું સ્વરૂપ કહું છું, તે સાવધાન થઈ સાંભળે. જે એવભૂતનયને મતે અષ્ટકમને ક્ષય કરી, અષ્ટ ગુણસંપન્ન લેકને અંતે વિરાજમાન છે, અને જે સાદિ અનંતમે ભાગે વર્તે છે, એવા સિદ્ધ પરમાત્મા તે શુદ્ધ નિશ્ચયનય સમજવા. તેની અંદર સાતે નયની પ્રાપ્તિ થાય છે. સિદ્ધ પરમાત્માને આઠ રૂચક પ્રદેશ કે જે ભુતકાલે નિરાવરણ હતા. ભવિષ્યકાલે નિરાવરણ રહેશે, અને વર્તમાનકાળે નિરાવરણ રહે છે, તે નિગમનયને મતે છે, જે પિતાના આત્માની સત્તા અંતરંગ શુદ્ધ નિર્મળપણે જેવી હતી તેવીજ નિરાવરણપણે પ્રગટ કરેલી છે, તે બીજા સંગ્રહનયને મતે છે, જે પલટણ સ્વભાવે પ્રતિસમય નવનવા યની વર્તનારૂપ પર્યાયને ઉત્પાદ વ્યય થઈ રહ્યા છે, તે ત્રીજા વ્યવહારનયને મતે છે, જે સિદ્ધ પરમાત્મા પોતાના પરિણામિક ભાવે રહી સામાન્ય વિશેષરૂપઉપગમાં સદાકાલ વર્તે છે, તે ચોથા ત્રાજુસૂત્ર નયના મતે છે, જે આગ લ જીવ–અજીવની વહેંચણ કરી ક્ષાયિક સમ્યકત્વરૂપ ગુણ પ્રગટ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90