Book Title: Nay Margdarshak Yane Sat Naynu Swarup
Author(s): Jain Atmanand Sabha
Publisher: Jain Atmanand Sabha

View full book text
Previous | Next

Page 85
________________ નયમાર્ગદર્શક. ( ૭૫ ) ભદ્રનયચંદ્ર, આ પ્રમાણે નયના ઘણાં ભૈદ થઇ શકે છે. ઉ ત્કૃષ્ટ પણે લેવાથી તે તેના અસ`ખ્ય ભેદ થાય છે. જો તમારે તે વિ ♦ વિશેષ જાણવું હાય તા શબ્દાંલાનિધિ શાહસ્તિ મહા ભાષ્યવૃત્તિ ( વિશેષાવશ્યક ) દ્વાદશાર નયચક્ર વગેરે શાસ્ત્રમાંથી જોઇ લેજો, અને જો અને તેા તેના અભ્યાસ કરજો. આ વખતે જિજ્ઞાસુ એ હાથ જોડી એલી ઉઠયા—ભગવન્, મ ને ખાધા આપે।. જ્યાં સુધી એ ગ્રંથાને અભ્યાસ ન કરૂં, ત્યાંસુધી મારે વિવાહિત થવુ નહીં. ” પુત્રની આવી ઉત્કંઠા જોઈ પિતા નયચંદ્ર અને માતા સુબા ધાએ તેને ધન્યવાદ આપ્યા. તે પછી સૂરિવરે સાનધ્રુવદને શ્રાવકપુત્ર જિજ્ઞાસુને ખાધા આપી હતી. પછી જ્યારે આનંદસૂરિનું વ્યાખ્યાન સમાપ્ત થયું, એટલે આદીશ્વર ભગવાનના જ્ય ધ્વનિથી તલેટીના પવિત્ર પ્રદેશ ગાજી ઉયેા. શ્રાવક નયચંદ્ર, શ્રાવિકા સુધા અને શ્રાવકપુત્ર જિજ્ઞાસુ સવેએ ઉભા થઈને વિધિપૂર્વક સૂરિવરને વંદ્યના કરી—વદનાના વિ ધિ સમાસ થયા પછીનયચંદ્ર અજલિ જોડી વિનયપૂર્વક એક્ષ્ચા—— મહાનુભાવ, ભગવદ્, આપે મારી ઉપર, આ શ્રાવિકા ઉપર અને આ પુત્ર જિજ્ઞાસુ ઉપર જે કૃપા કરી અમૃતરૂપ ઉપદેશ આપ્યા છે, અને તે ઉપદેશથી અમારી ત્રિપુટીને જે લાભ થયા છે, તેનુ વણુંન અમારાથી થઈ શકે તેમ નથી, તથાપિ છેવટની એટલી પ્રા. ના છે કે, વમાનકાલે આ પાંચમે આરા પ્રવર્તે છે. ચતુર્વિધ જૈ ન સઘની અવ્યવસ્થા થઇ જવાના ભય રહે છે, તેવા વખતમાં અમારે શું કરવુ' ? કયે માર્ગે ચાલવુ ? અને ધાર્મિક કાર્યોંમાં દૈવી પ્રવૃત્તિ કરવી ? તે વિષે કાંઇક ઉપદેશ આપે તે અમને વિશેષ લા ભ મળશે. સૂરિવર—પ્રસન્નતાથી ખેાલ્યા—ભદ્ર નયચંદ્ર, તમે અને તમારૂ કુટુંબ ધર્મ ઉપર શ્રદ્ધાણુ જોઇ મને સતાષ થાય છે, સાત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 83 84 85 86 87 88 89 90