Book Title: Nay Margdarshak Yane Sat Naynu Swarup
Author(s): Jain Atmanand Sabha
Publisher: Jain Atmanand Sabha

View full book text
Previous | Next

Page 90
________________ ( 8 ) નયમાર્ગદર્શક છે ધર્મની સાધના કરજે. તમારે એ ધર્મ વૈલોકય વિજ્યી નીવડે છે. તેની ઉપર અનેક આક્ષેપ થયા છે અને થતા જાય છે, તથાપિ તે પ્રા ચીન ધર્મ હજી ડગ્ય નથી. વીર શાસનને પ્રભાવ એને એ પ્રવર્તે છે, અને હજુપણ પ્રવર્તશે. ધર્મ બંધુઓ, છેવટે મારે તમ. ને એટલું જ કહેવાનું કે, આપણું આહત ધર્મને આધાર મુનિવરે છે. આપણા ગુરૂઓ જે બદ્ધ પરિકર થઈ ધર્મોપદેશ આપ્યા કરશે અને પિતાના ચારિત્ર ધર્મનું યથાર્થ રીતે રક્ષણ કરી પ્રવર્તન કરશે તે આપણે ધર્મ વિશેષ પ્રકાશમાન થશે. . આ પ્રસંગે મારે જણાવવું જોઈએ કે, વર્તમાનકાલે આનંદ સૂરિ અને તેમને પરિવાર અતિ ઉપકાર કરે છે. ધર્મના વિવિધ વિષ ઉપર સારા સારા ગ્રંથ લખી જૈન પ્રજાને શુદ્ધ માર્ગ દર્શાવે છે. તેમાં આત્માને આરામ આપનાર અને વિજ્યપૂર્વક આનંદ પ્રવર્તાવનારા સૂરિવરે આપણા જૈન વર્ગ ઉપર જે ઉપકાર કર્યો છે તે અવર્ણનીય છે. તરૂણ શ્રાવક જિજ્ઞાસુ આવા આવા ઉપદેશ આપી પિતાનું શ્રાવકજીવનકૃતાર્થ કરતે હતું, અને તેને પિતાનું શુદ્ધ કર્તાવ્ય સમજ હૃદયમાં આનંદ પામતે હતે. ચાવજીવિત એજ કર્તવ્ય માં તત્પર રહી શ્રાવક પુત્ર જિજ્ઞાસુએ પિતાની જિજ્ઞાસા તૃપ્ત કરી હતી. પ્રિયવાચકવૃંદ, શ્રાવક નયચંદ્ર, શ્રાવિકા સુબેધા અને શ્રાવક પુત્ર જિજ્ઞાસુ-આ ત્રિપુટીને અને તેમને ઉદ્ધાર કરનારા મહાનુભાવ ગુરૂ આનંદસૂરિને આ વૃત્તાંત તમારા હૃદયમાં સ્થાપિત કરજે. અને તે પરમ કૃપાળુ ગુરૂરાજના ઉપકારનું હૃદયમાં નિરંતર સમર ણ કરજે, અને આ નમાર્ગદર્શકના ઉપયેગી વિષયનું મનન કરી સ્યાદ્વાદ સિદ્ધાંતરૂપ સુધાના સ્વાદને સંપાદન કરજેએથી આ લેક તથા પરલેકના શ્રેયને પ્રાપ્ત કરવાના પૂર્ણ અધિકારી થશે. - તથાણું 6 to B.E Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 88 89 90