Book Title: Nay Margdarshak Yane Sat Naynu Swarup
Author(s): Jain Atmanand Sabha
Publisher: Jain Atmanand Sabha

View full book text
Previous | Next

Page 89
________________ મિ * ઉપસંહાર. ય ધર્મ ખ‘ધુએ, વમાનકાળે વિદ્યાદેવીના મહાયુગ પ્રવર્તે છે. કેળવણીરૂપ કલ્પલતા ભારતવર્ષની આસ પાસ વીંટાઈ વળી છે. જો કે, તે કેળવણીએ નવીન પદ્ધતી ગ્રહણ કરેલી છે, તથાપિ તે માગે ચાલીને તમે તમારી પ્રાચીન પદ્ધતીનેપ્રાપ્ત કરી શકે શા, સંસ્કૃત અને માગધી ભાષાનાં એટલા બધા પ્રબળ સાધના તમારી સન્મુખ ઉભા છે કે, જેના ખલથી તમે તમારી પૂર્વ પદ્ધતીના પ્રસાદ પ્રાપ્ત કરી શકશે. મધુએ, તમે એક સંપથી વર્તી તમારા ધર્મના ઉદ્દાત કરો, ગચ્છ, જ્ઞાતિ અને ગુરૂમાં ભેદ બુદ્ધિ રાખશે નહીં. સર્વ જૈન ખ આ વીર પ્રભુના સેવક છે, એવુ ધારી ચારે તરફ્ સ'પના સુગધી પવન ફેલાવજો, જ્યાં સંપ ત્યાં વિજય છે. માણુસમાં, આખા વિશ્વ માં પશુ જો ધર્મનુ... અને નીતિનુ રૂપ કાંઇપણ દેખવુ... હાયતા સ·· ૫માંજ દેખા. સપ એ રાગ તથા દ્વેષના અભાવનું' કે'દ્રસ્થાન છે. જ્યાં સપના ઉદય ત્યાં વીતરાગ ધર્મના ઉદ્દય છે. સર્વાત્મભાવ પ હ્યુ તેમાંજ છે. દયાધના પ્રકાશપણ સપની સાથે સમધ ધરાવે છે. તિર્થંકર ભગવાનના સમેાવસરણમાં અને તપસ્વીઓના તપોવનમાં શીકારી પ્રાણીઓ વૈરભાવ છેડી સપથી વર્તે છે; તે ઉપરથી તપનુ’ ફૂલ સ’પક છે. પ્રિય બધુએ, એ સપરૂપી કલ્પવૃક્ષના આશ્રય કરી આર્દ્રત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 87 88 89 90