Book Title: Nay Margdarshak Yane Sat Naynu Swarup
Author(s): Jain Atmanand Sabha
Publisher: Jain Atmanand Sabha

View full book text
Previous | Next

Page 88
________________ ( 9 ) નયમાર્ગદર્શક. સંસ્થાને સ્થાપિત કરી હતી. અને પેાતાના ઉપકારી ગુરૂનુ' નિર્મ લ નામ તેની સાથે અંકિત કર્યું હતું. નયચંદ્રની સ્ત્રી સુધા શુદ્ધશ્રાવિકા બની ગૃહાવાસમાં રહી હતી. તેણીએ એક શ્રાવિકાશાળાની સ્થાપના કરી,તેમાં આવતી શ્રાવિકાઓને ધર્મ નીતિ અને વ્યવહારનુ ઉત્તમ શિક્ષણ આપતી હતી. અને તેતેજ પોતાનુ` મહાવ્રત માનતી હતી. વીરપુત્ર જિજ્ઞાસુએ પેાતાની માતાની આજ્ઞાને આષીન થઈ ગૃહાવાસમાં રહી સારો અભ્યાસ કર્યાં હતા. અનુક્રમે આત્માને આનઃ આપનારી એક સંસ્થા સ્થાપન કરી, તેમાં પેતે મુખ્ય અધિકાર માં જોડાયા હતા. તેનામાં વકતૃત્વ શકિત સારી હતી, તેથી તે ઉત્તમ વિષયાના ભાષણા કરી લેાકેાના હ્રદય ઉપર સારી અસર કરતા હતા. << જિજ્ઞાસુ સત નયનુ` સ્વરૂપ જાણ્યાં પછી આર્હુત ધર્મ શાસ્ત્રને ઉ ત્તમ અભ્યાસી અન્યેા હતેા. પદાના સ્વરૂપને દર્શાવવાને સ્યાદ્વાદ મતની ભૂમિકામાં તેણે ભારે અભ્યાસ કર્યાં હતા, અને તે ઉપર સારા સારા લેખા લખી ભારતીય જૈન પ્રજાના મહાન્ ઉપકાર કરતા હતા. તે હંમેશાં પેાતાના ભાષણમાં જણાવતા કે, “ ધર્મબંધુ આ, જાગ્રત થાઓ, આ પંચમકાળના પ્રભાવથી પથરાઇ ગયેલા પ્રશ્ન માને છેડી દો. તમારા પ્રાચીન ધર્મની મહત્તાનુ સ્મરણ કરે. સદનામાં સર્વોપરિસત્તા ધરાવનારા તમારા સ્યાદ્વાદ દર્શનની મહત્તાનું મનન કરી, તમારા દર્શનની ગ્રંથ સમૃદ્ધિ મેટામાં મેટી છે. ભારતવર્ષના સર્વ ધર્માંની અંદર તમે પ્રાચીનપદ લીધેલું છે, સમતિત, નયચક્રવાલ, સ્યાદ્વાદ રત્નાકર અને રત્નાકરાવતારિકા વગેરે તમારા ગ્રંથાનુ અવલેાકન કરી, તમારી મનોવૃત્તિ તત્ત્વાર્થ ગ્રંથમાં પ્રવેશ કરાવા, પ્રમાણુવાન્તિક, પ્રમાણુમીમાંસા, ન્યાયાવતાર, અનેકાંતય પતાકા, અનેકાંત પ્રવેશ, ધર્મ સ ંગ્રહિણી, અને પ્રમેય રત્નકાશ ઇત્યાદિ તમારા મહાન્ ગ્રંથાના કર્તાઓના આભાર માના, એ ગ્રંથરૂપ અપ્રતિહત શસ્ત્રથી તમારૂ' વીરશાસન ભારતવર્ષ ઉપર મહાન્ વિજય મેળવે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 86 87 88 89 90