________________
( ૬૪ )
નયમાગદર્શક.
ઘટાવવા લાગ્યા, અને તેનું મનન કરવા લાગ્યા, ઘણી વાર તે તેએ તે વિષયની ચર્ચા કરતા અને પરસ્પર પ્રશ્નાત્તર કરતા હતા.
એક વખતે તે મને મિત્રા સાત નયની વાર્તા કરતા હતા, તેવામાં એક આર્હુત તત્ત્વજ્ઞાનને જાણનાર વિદ્વાન શ્રાવક આવી ચડયા, તે બંને મિત્રાને સાત નયની વાર્તા કરતાં સાંભળી તેણે તેમને પ્રશ્ન કર્યાં—ભદ્ર, તમે સાત નયનું સ્વરૂપ યથાર્થ રીતે જાણ્યું છે ? અને તેનુ' ખરાખર મનન કરેલું છે?
ધર્મચંદ્ર અને કચંદ્ર ઉત્સાહથી ઉત્તર આપ્યા——એક વિદ્વાન્ મુનિના વ્યાખ્યાનથી અમેાને સાત નયનુ યથાર્થ જ્ઞાન થયેલુ છે. તે વિદ્વાન્ આશ્ચર્ય પામી ખેલ્યુંા—ભદ્ર, તમે તે મુનિ પાસે ભણ્યા હતા કે માત્ર સાંભલીને જાણ્યુ છે ?
'નેએ કહ્યું, માત્ર એકજ વાર તેમનુ' વ્યાખ્યાન સાંભળી અ મારા હૃદયમાં તે સાત નયનુ સ્વરૂપ સારી રીતે સમજવામાં આવ્યું છે.
વિદ્વાન્ સશંક હૃદયે બેલ્યા—ભદ્ર, એમ મનેજ નહીં, એક વાર વ્યાખ્યાન સાંભળવાથી સાત નયનું યથાર્થ જ્ઞાન થઈ શકેજ નહીં, જો તમે તે સાત નયનુ સ્વરૂપ યથાર્થ રીતે જાણતા હો તે હું' પુષ્ટુ', તેના ઉત્તર આપે.
જે
ધર્મચક્ર પ્રસન્ન થઇને બેચે—ભદ્ર, ખુશીથી પુછે, અમે તેના યથામતિ ઉત્તર આપીશું.
હે નયચંદ્ર, આ પ્રમાણે જ્યારે ધર્મચંદ્રે કહ્યું, એટલે પેલા વિદ્વાન્ શ્રાવકે તેને જે પ્રશ્ન કર્યાં હતા, તે તમે સાવધાન થઇને સાં ભળા—તે વિદ્વાને પુછ્યું, ભદ્ર ધર્મચદ્ર, તમે કયાં રહે છે ? ધર્મચંદ્ર—ડું આ લાકમાં રહું છું.
વિદ્યાર્—લેક તે ત્રણ છે, તેમાં કયા લેાકમાં રહેા છે! ? ધર્માંચદ્ર-ઝુ તિી લેાકમાં રહુ છું. વિદ્વાન્તે લેાકમાં તે અસ`ખ્યાતા દ્વીપ અને અસ'ખ્યાતા સમુદ્રા છે, તેમાં તમે કયા દ્વીપમાં રહેા છે ?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com