________________
( ૭૨ ) નયમાગદર્શિકા દિ, હેય ત્યાગવા ગ્યસર્પ વિષ કંટકાદિક અને ઉપેક્ષા કરવા એગ્ય તુ શુદિ; પરલેકમાં ગ્રહણ કરવા યોગ્ય સમ્યગૂ દર્શન ચારિત્રાદિ, નહી ગ્રહણ કરવા એગ્ય મિથ્યાત્વાદિ, ઉપેક્ષણીય, સ્વર્ગ, લક્ષમ્યાદિ, એવી રીતે અર્થમાં યત્ન કરે, અર્થાત જ્ઞાનથી તે વસ્તુઓને યથાર્થ જાણવી, એ જે ઉપદેશ તે જ્ઞાનનય કહેવાય છે. ફળ દેનારજ્ઞાન છે, કિયા ફળ દેતી નથી, કારણકે જ્ઞાન વિના ક્રિયા કરે તે યથાર્થ ફળ મળતું નથી, તેટલા માટે જ્ઞાનની પ્રાધાન્યતા છે. તીર્થકર ગણધરેએ અગીતાર્થને એકલા વિહાર કરવાનો નિષેધ કરેલ છે. તે જ્ઞાનનયને મત એ છે કે, ગીતાર્થ વિહાર કરે અથવા ગીતાર્થની સાથે વિહાર કરે.
અન ભગવાનને સંસારમાં રહે છતે જ્યાં સુધી કેવળજ્ઞાન થતું નથી ત્યાં સુધી મુક્તિ પ્રાપ્ત થતી નથી. (ઉત્કૃષ્ટ તપ ચારિત્ર વાન હેવાથી પણ) તેટલા માટે જ્ઞાન પુરૂષાર્થનું હેતુરૂપ હેવાથી પ્રધાન છે. - ક્રિયાનું ઉપ કરણ જ્ઞાન છે, તેથી તે કિયાની આગળ શૈણ છે. સર્વ પુરૂષાર્થની સિદ્ધિ માટે કિયાજ પ્રધાન કારણ છે, આ પ્રમાણે ને જે ઉપદેશ, તે ક્રિયાનય કહેવાય છે. શ્રી તીર્થકર ગણધરેએ કિયા રહિત જ્ઞાન નિષ્ફળ છે એમ આગમમાં કહેલું છે. જેમ આ ધળા માણસને લાખે અને કરે દીવા કરે, તે પણ તેને પ્રકાશ મળતું નથી, કે પુરૂષ રસ્તે જાણતે હોય, પરંતુ ચાલે નહીં તે તે ધારેલા સ્થાનમાં પહોંચી શક્યું નથી, અને નદીમાં પડેલે માણસ તરવું જાણતા હોય પરંતુ, જે પોતાના હાથ પગ હલાવી ત રતે નથી; તે તે કાંઠે પહોંચતું નથી. તેવી રીતે કિયાવગરને જ્ઞાની સાધ્ય વસ્તુને મેળવી શકો નથી. તેને માટે એક અનુભવી વિદ્વાન લખે છે કે –
क्रियेव फलदा पुंसां न ज्ञानं फलदं मतम् । यतः स्त्रीनक नागझो न ज्ञानात् सुखितो नवेत् ॥ १॥ ભાવાર્થ–પુરૂષોને ક્રિયાજ ફલ આપનારી છે. જ્ઞાન નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com