________________
યાત્રા ૭ મી.
આ જે સૂરિવરની છેલ્લી યાત્રાના દિવસ હતા. ઉત્તમ ભા વનાએથી ભાવિત થયેલા આનંદસૂરિ પોતાના મુનિ પરિવારને લઇ સિદ્ધગિરિના શિખર ઉપર ચ ડયા હતા. યુગાદિ પ્રભુના મનેાહર મદિરમાં પ્રવેશ કરી સૂરિવર સાધુ સમાજ સાથે વદન વિધિ કરતા હતા. મુનિવરોની મનેાભાવના આદીશ્વર પ્રભુની પ્રતિમા સાથે લાગી રહી હતી.
બીજી તરફ નયચંદ્ર પેાતાના કુટુંબ સાથે સિદ્ધગિરિની પવિત્ર યાત્રા કરવાને નીકળ્યેા હતા. સ્નાનપૂજા કરી ભક્તિ ભાવ પૂર્વક તે પ્રત્યેક ચૈત્યમાં કુટુંબસાથે ફરતા હતા. નિત્યના સમય થયે એટલે સૂરિવર છેલ્લી યાત્રા કરી તળેટી ઉપર આવ્યા અને નયચંદ્ર પશુ પોતાના કુટુંબ સાથે તે સ્થળે આવી પહોંચ્યા અને તેણે ગુરૂભક્તિનું ગૈારવ દશોવી સૂરિવરની સમીપ ઉભા રહી વિધિપૂર્વક વંદના કરી.
આર્હુત ધર્મના યથાર્થ સ્વરૂપને જાણનારા અને ચારિત્ર ગુણા ના ગારવને વધારનારા સૂરિવરે નીચે પ્રમાણે મગલાચરણુ કર્યું-aanana वि प्रपश्यन् केवल श्रिया ।
अनंत गुणपाथोध जीयाधीर जिनेश्वरः || १ |
ભાવા—કેવલ જ્ઞાનની લમીથી આ જગને હાથમાં રહેલા નિલ જલની જેમ અવલાતા અને અન’ત ગુણ્ણાના સમુદ્રરૂપ શ્રી વીર જિનેશ્વર જય પામે, ૧
હે શ્રાવક નયચંદ્ર, શ્રાવિકા સુમેધા અને વત્સ જિજ્ઞાસુ, આજે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com