Book Title: Nay Margdarshak Yane Sat Naynu Swarup
Author(s): Jain Atmanand Sabha
Publisher: Jain Atmanand Sabha

View full book text
Previous | Next

Page 60
________________ ( ૫ ) નયમાર્ગદર્શક. આ પ્રમાણે મંગલાચરણ કર્યો પછી સૂરિવર બાલ્યા~~ભદ્ર નયચ’દ્ર, શ્રાવિકા સુબેાધા અને શ્રાવકપુત્ર જિજ્ઞાસુ, ગઇકાલે દ્રવ્યાર્થિક નયના ત્રણ ભેદ જે નૈગમ, સ'ગ્રહ અને વ્યવહાર છે,- -એ ત્રણ નય વિષે મેં તમને સમજાવ્યુ` છે, હવે આજે પાઁયાર્થિક નયના ચાર ભેદરૂપ ચાર નય વિષે કહું છું. પર્યાયાર્થિક નયના ૧ ઋજીસૂત્ર, ૨ શબ્દ, ૩ સમભિરૂઢ અને ૪ એવ‘ભૂત એવા ચાર ભેદ છે. તેમાં પ્રથમ ઋજીસૂત્રનય વિશે હું વિવેચન કરૂ છું'. ઋનુસૂત્રનય હંમેશાં વમાનકાલની વસ્તુને ગ્રહણ કરે છે. ભૂત અને ભવિષ્યકાલ કુટિલ હોવાથી તેને ત્યાગ કરે છે. ઋજુ એ શબ્દના અર્થ સરલ થાય છે, એટલે વમાનકાલ ભાવિ વસ્તુને તે માને છે. ભૂતકાલ નષ્ટ થએલે છે અને ભવિષ્યકાલ ઉત્પન્ન થયેલે નથી તેથી તે બંને અસત્ છે, જે તેવી અસત્ વસ્તુને માનવી, તે કુટિલતા છે, માટે તેને માનતા નથી, આવી ઋજુસૂત્રનયની મુખ્ય માન્યતા છે. જિજ્ઞાસુએ વિનયથી પ્રશ્ન કર્યાં– ભગવન્, આપે જે ઋજુસૂત્ર વિષે સમજાવ્યુ', તે મારા સમજવામાં આ વી ગયુ` છે; પરંતુ તેમાં આપને એક પુછવાનું છે કે, તે ઋજુસૂત્રનયમાં સૂત્ર શબ્દને અથ શે! થાય છે? સૂરિવર—વત્સ, જિજ્ઞાસુ, એ ઋજીસૂત્ર નયમાં સૂત્ર શબ્દને અથ વ્યવહાર અથવા પ્રવૃત્તિ પણ થાય છે, એટલે ઋન્જી—સરલ છે, વ્યવહાર—પ્રવૃત્તિ જેમાં તે ઋજુસૂત્ર નય કહેવાય છે, અથવા સૂત્ર શબ્દને ઠેકાણે શ્રુત એવે શબ્દ પણ હોઇ શકે છે, એટલે તેને એવે અથ થાય છે કે, જેનું શ્રુત-જ્ઞાન સરલ હોય છે, તે ઋત્તુશ્રુત અથાંત્ તે શેષ જ્ઞાનમાં મુખ્ય હાવાથી ઋનુશ્રુત કહેવાય છે, વળી તેવા પરોપકાર સાધનવડે તે શ્રુતજ્ઞાનને જ્ઞાન માટે છે; કારણ પરની વસ્તુથી પોતાનુ કાર્ય સિદ્ધ થતુ' નથી, માટે જે પરવસ્તુ છે, તે વસ્તુ ન સમજવી. વળી નરજાતિ, નારીજાતિ અને નપુંસકજાતિ——એ જુદી જુદી જાતિવાલા અને એકવચન, દ્વિવચન અને બહુવચન–એ ત્રણ વચનવાળા શબ્દોથી તે નય એકજ વસ્તુને જણાવે છે. જેમકે, સદ શબ્દની “ તમ:, તરી, તમ્ ” એ ત્રણે જાતિ અને સુજ્ શ '' Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90