Book Title: Nay Margdarshak Yane Sat Naynu Swarup
Author(s): Jain Atmanand Sabha
Publisher: Jain Atmanand Sabha

View full book text
Previous | Next

Page 62
________________ ( પર ) નયમાર્ગદર્શક. છે. આપના ઉપદેશરૂપી શીતલચદ્ર મારી શકાઓના અધકારને ક્રૂર કરતા જાય છે. આનંદસૂરિ હૃદયમાં પ્રસન્ન થઈને એલ્યા—ભદ્ર નયચંદ્ર, પ યાંયાર્થિક નયને ત્રીજો ભેદ સમભિરૂઢ નય છે. તે સાત નયામાં છઠ્ઠા નય ગણાય છે. એક વસ્તુનુ સ`ક્રમણ જ્યારે બીજી વસ્તુમાં થાય, ત્યારે તે વસ્તુ અવસ્તુ થઇ જાય છે. આ મત સમક્ષ નયને છે. તે આ નય એવું પણ માને છે કે, વાચકના ભેદથી વાચ્ય——અને પ્ શુ ભેદ થાય છે. જેમકે, ઈંદ્ર એ શબ્દરૂપ વસ્તુનું સ`ક્રમણુ શકે શ ખ્તમાં થાય, ત્યારે ઇંદ્ર વાચક શબ્દ જુદો થાય છે, એટલે રંક શબ્દ ના અર્થ અશ્વયંવાલે, રાષ્ટ્ર શબ્દના અર્થ શક્તિવાલા અને પુરંદર શબ્દને અર્થ શત્રુના નગરને નાશ કરનારા થાય છે. તે બધા શબ્દો ઇંદ્ર વાચક છે, પણ તેના વાચ્ય—અર્થ જુદાં જુદાં હાવાથી તે જુદા જુદા છે, એમ સમભિરૂઢ નય માને છે. જિજ્ઞાસુ-ભગવન, કઢિ એ બધા શબ્દોના એકા માને તે તેમાં શે। દ્વેષ આવે ? રિવર—વત્સ જિજ્ઞાસુ, જે એ બધા શબ્દોના એકા માને તે તેમાં અતિ પ્રશ’ગ દૂષણુ આવે, અને તે દૂષણને લઇને ઘટપટ વ. ગેરે શબ્દોને પણ એક અ થવાને પ્રસ`ગ આવે, અને જ્યારે તે પ્રસ‘ગ ઘટે તો પછી ઇંદ્ર શબ્દ અને શક શબ્દને એકજ અર્થ થાય અને તે એક અર્થ હાવાથી ઈંદ્ર એ એશ્વર્યંને જણાવનાર શબ્દ શ કન–—શક્તિને જણાવનારા શમ્ર શબ્દમાં સંક્રમિત થવાથી તે અંતે એકરૂપ થઇ જાય, તે તે શબ્દની ખુબી ઉડી જાય છે, તેથી તેમ થવું ન જોઈએ, કારણ કે, ઈંદ્ર શબ્દનો અર્થ જે અધય વાચક છે, તે શક્તિ અને જણાવનારા શત્રુ શબ્દના અને પર્યાય થઇ શકે નહીં. જો એમ થાય તે સ પર્યાયની અ`દર સંકર ( મિશ્રણ ) પણાના દ્વેષ આવે અને તે દોષનેજ અતિ પ્રસ'ગ દૂષણ કહે છે. જિજ્ઞાસુ, ભગવન્! મારા હૃદયની શંકા દૂર થઇ ગઇ છે અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90