Book Title: Nay Margdarshak Yane Sat Naynu Swarup
Author(s): Jain Atmanand Sabha
Publisher: Jain Atmanand Sabha

View full book text
Previous | Next

Page 59
________________ રેક યાત્રા ૫ મી. 6--- - -- - -- o = = = E] = E -, આજેશ્રીમાનું ઐલેક્ટ્રપતિ શ્રી આદીશ્વર ભગવાનની મ હાપૂજા ભણવાની હતી. શ્રદ્ધાલુ શ્રાવકે ઉલટથી *ી તેમાં ભાગ લેવાને શ્રેણીબંધ જતા હતા, બાલ, તમે 0 રૂણ અને વૃદ્ધ શ્રાવકો અને શ્રાવિકાઓ જયધ્વનિ ક * રતાં કરતાં ગિરિમાર્ગે જતા હતા. આ સમયને દેખાવ ખરેખર ચિત્તાકર્ષક હતે. ગિરિરાજના શિખર ઉપર ધૂમ્રવણી આકાશ થઈ રહ્યું હતું. જાણે પવિત્ર યાત્રાઓના શરીરથી ભિન્ન થયેલી કર્મજ ઉડતી હોય, તેમ દેખાતું હતું. આ સમયે શુદ્ધ શ્રાવક નયચંદ્રનું કુટુંબ તે મહોત્સવમાં ભાગ લેવાને ઉત્તમ ભાવના ભાવતું પ્રવૃત્ત થતું હતું. મહાનુભાવ આનંદસૂરિ પણ પોતાના શિષ્ય પરિવા૨ સાથે તે મહત્સવને ધાર્મિક લાભ ભાવથી મેલવવા તત્પર થયું હતું. જ્યારે નિત્યને સમય થયે, એટલે સૂરિરાજ ગિરિરાજની તલેટ ઉપર પધાર્યા અને તે જ વખતે ઉપગને ધારણ કરનારે નયચંદ્ર પિતાના કુટુંબને લઈ તે સ્થાને આવ્યું. નયચંદ્ર, સુબેધા અને જિજ્ઞાસુ-એ પવિત્ર ત્રિપુટીએ સૂરિવરને વિધિથી વંદના કરી પ્રત્યાખ્યાન ગ્રહણ કર્યા. તે પછી આનંદસૂરિએ પિતાના વ્યાખ્યાનને આરંભ કર્યો. પ્રથમ નીચે પ્રમાણે મંગલાચરણ કર્યું यस्योपदेश तरणिः प्रकाशयति सर्वदा । धर्म तेजो धरः तीवः त्रिजगत्कमलाकरं ॥१॥ ધર્મના રૂપ તેજને ધારણ કરનાર જેને ઉપદેશરૂપી તીવ્ર સૂયં ત્રણ જગરૂપી સરોવરને સદા પ્રકાશિત કરે છે. ૧ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90