________________
નયમાર્ગદર્શક ( ૧૦ ) સાતમે ભેદ સ્વભાવ, આઠમે અભેદ સ્વભાવ, નવમો ભવ્ય સ્વભાવ, દસમે અભવ્ય સ્વભાવ અને અગીયારમે પરમ સ્વભાવ છે. એ અગી યાર સામાન્ય સ્વભાવ કહેવાય છે, બારમે ચેતન સ્વભાવ, તેર અચેતન સ્વભાવ, ચિદમ મસ્તે સ્વભાવ, પંનરમ અમૂર્ત સ્વભાવ, સેળ એક પ્રદેશ સ્વભાવ, સત્તરમે અનેક પ્રદેશ સ્વભાવ, અઢારમે વિભાવ સ્વભાવ, ઓગણીશમે શુદ્ધ સ્વભાવ, વીશમે અશુદ્ધ સ્વભાવ અને એકવીશમે ઊપચરિત સ્વભાવ–એ દશ દ્રવ્યના વિશેષ સ્વભા વ છે. જીવ અને પુદ્ગલમાં તે એકવીશ સ્વભાવ છે. અને ધર્માસ્તિકાય, અધમસ્તિકાય અને આકાશાસ્તિકાય—એ ત્રણને ચેતન સ્વભાવ, મૂર્તસ્વભાવ, વિભાવસ્વભાવ અશુદ્ધસ્વભાવ અને ઉપચરિત સ્વભાવ–એ પાંચ સ્વભાવ શિવાય બાકીના સળ સ્વભાવ લાગુ ૫ડે છે. ઉપર કહેલા પાંચ સ્વભાવ અને બહુપ્રદેશ સ્વભાવ–એ છે સ્વભાવને વજીને બાકીના પનર સ્વભાવ કાલિદ્રવ્યને લાગુ પડે છે.
ભદ્ર નયચંદ્ર, હવે તે દ્રવ્યના સ્વભાવના અર્થ કહું છું, તે તમે ધ્યાન પૂર્વક સાંભળો–પ્રથમ અગીયાર સામાન્ય સ્વભાવના અર્થ કહું છું. પિતાના સ્વભાવના લાભથી કદાપિ દૂર ન રહેવું, તે દ્રવ્યને અતિ સ્વભાવ છે. જે પરરૂપપણે ન થાય, તે દ્રવ્યને નાસ્તિ સ્વભાવ છે. દ્રવ્યની અંદર પિતાપિતાના કમભાવનાના પ્રકારના પર્યાય, શ્યા મતા રક્તવાદિક જે ભેદક કહેવાય છે, તે ભેદક છતાં પણ દ્રવ્ય તેનું તેજ રહે એટલે પૂર્વે અનુભવ કરેલું જ્ઞાન જેનાથી થાય છે, તે દ્રવ્યને નિત્ય સ્વભાવ કહેવાય છે. જે દ્રવ્યના પર્યાયમાં પરિ. ગુમરૂપાંતર થાય અર્થાત્ જેના રૂપમાં ઉત્પાદ થય રહેલા છે, તે દ્રવ્યને અનિત્ય સ્વભાવ છે. સહભાવી સ્વભાવના જે એકરૂપને લઈને આધાર થાય તે દ્રવ્યને એક સ્વભાવ કહેવાય છે. જેમ રૂપ, રસ, ગંધ અને સ્પશને એક આધાર ઘડે છે, તેવી રીતે એક દ્રવ્યની અંદર વિવિધ પ્રકારના ધર્મને આધાર હોય તે દ્રવ્યને એક સ્વભાવ કહેવાય છે. એકમાં અનેક સ્વભાવ જોવામાં આવે તે દ્રવ્યને અનેક સ્વભાવ કહેવાય છે. જેમ મારી એક દ્રવ્ય છે, પણ તેની અંદર બીજા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com