Book Title: Nay Margdarshak Yane Sat Naynu Swarup
Author(s): Jain Atmanand Sabha
Publisher: Jain Atmanand Sabha

View full book text
Previous | Next

Page 47
________________ નયમાર્ગદર્શિકા ( ૩૭ ) સૂરિવરના મુખથી આ વચને સાંભલી નયચંદ્ર હૃદયમાં પ્રસરા થઈ ગયે, અને તેણે તે મહાનુભાવને હૃદયથી ઉપકાર માન્ય. આ વખતે બુદ્ધિમાન જિજ્ઞાસુ હદયમાં વિચાર કરીને બેભે– ભગવન, આપે પર્યાય શબ્દને અર્થ કહ્યા, તે ઉપરથી મને એક વાત યાદ આવે છે કે, પર્યાયના બીજા પણ કેઈ ભેદ હોવા જોઈએ, પણ તે ભેદ કેવી રીતે હશે, તે મારા સમજવામાં નથી, તે આપ કૃપા કરી તે વિષે સમજાવે. સૂરિવર—આનંદ પામતા બેલ્યા–“ભદ્ર, તારું કહેવું યથાર્થ છે. પર્યાયના બીજા બે ભેદ છે, જે જાણવાથી દ્રવ્યના અને નયના સ્વરૂપમાં વિશેષ પ્રકાશ પડે છે. સાંભળે, હવે તે વિશે સમજાવું. સ્વભાવ અને વિભાવ તથા દ્રવ્ય અને ગુણ-એ ચાર પ્રકારે ૫થયના ભેદ થઈ શકે છે, એટલે ૧ સ્વભાવ દ્રવ્ય વ્યંજન પર્યાય. ૨ સ્વભાવ ગુણ વ્યંજન પયય. ૩ વિભાવ દ્રવ્ય વ્યંજન પર્યાય અને ૪ વિભાવ ગુણ વ્યંજન પર્યાય, એવી રીતે તેના નામ થઈ શકે છે. નયચંદ્ર–ભગવદ્ , તે પર્યાયના ભેદ દાખલા આપી સમજાવે, જિજ્ઞાસુ-હા, મહારાજ, તેના દાખલાની જરૂર છે, દાખલા સિવાય એ વાત બુદ્ધિમાં આવી શકે તેવી નથી. - સૂરિવર બેલ્યા–હે ભવ્યાત્માઓ, તેને દાખલે જીવ ઉપર પ્રવ તેં છે, તે ધ્યાન આપીને સાંભળે, જેમ જીવને ચરમ શરીરથી કાંઈ ક ન્યૂન સિદ્ધ પર્યાય છે, એ તેને સ્વભાવ દ્રવ્ય વ્યંજન પર્યાય કહે વાય છે. જીવની અંદર અનંતજ્ઞાન, દર્શન, સુખ અને વીર્ય વગેરે જે ગુણ છે, તે સ્વભાવ ગુણ વ્યંજન પર્યાય કહેવાય છે. જીવની જે રાશી લાખ એનિના ભેદ છે, તે વિભાવ દ્રવ્ય વ્યંજન પર્યાય કહેવાય છે, અને જીવને મતિ વગેરે છે, તે તેને વિભાવ ગુણ વ્યંજન પર્યાય કહેવાય છે. તેવી રીતે પુદ્ગલ ને દ્વયણુંક (બે આણું) વગેરે વિભાવ દ્રવ્ય વ્યંજન પર્યાય, રસથી બીજો રસ અને ગ ધંથી બીજે ગંધ ઈત્યાદિ જે પુદગલના વિકાર તે તેને વિભાવ ગુણ વ્યંજન પર્યા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90