________________
નયમાર્ગદર્શક.
ર્થિક નય છે, તે દ્રવ્યને તાત્ત્વિક વસ્તુ માને છે અને પર્યાયને તાત્ત્વિક વસ્તુ માનતા નથી. કારણ કે, દ્રવ્ય પરિણામી હેાવાથી અન્વયી છે અને તેથી તે સર્વ કાલ સત્ રૂપ છે. ’
(
૪૩)
નયચંદ્ર-ભગવદ્, આપે આપેલા આ પ્રમાણથી મને વ ધારે સ્પષ્ટ થયું છે. આ વખતે સુબેાધાએ વિનયથી પ્રશ્ન કર્યા-ભગવન, મારા મનમાં એક શ`કા ઉત્પન્ન થઈ છે, તે આજ્ઞા હોય તે નિવેદન કરૂં.
સરિવર—શ્રાવિકા, બહુ ખુશીની વાત છે. સશ'કને નિઃશક કરવા, એજ અમારૂ કન્ય છે.
સુમેધા—ભગવન્, જ્યારે આપે સાત નયના મલ બે ભેદરૂપે દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક નય કહ્યા, તે ગુણાર્થિક નય નામે ત્રીજો ભેદ પણ કહેવા જોઇએ. કારણ કે, જેમ દ્રવ્ય, અને પર્યાય જેમ વસ્તુમાં પ્રધાન છે, તેમ ગુણ પણ પ્રધાન છે. તેથી ગુણાર્થિક ના મે ત્રીજો ભેદ કેમ ન હેાઈ શકે ?
સૂરિવર—ભદ્રે, પર્યાયના ગ્રહણની સાથે ગુણનું પણું શ્રેણુ થઇ જાય છે, તેથી ગુણાર્થિકનય જુદો હોઇ શકે નહીં,
સુબાધા—ભગવન, આપનું કહેવું યથાર્થ છે, મારી તે શ’ કા દૂર થઇ ગઇ, પણુ એક બીજી શંકા ઉત્પન્ન થઇ છે.
સૂરિવર—ભદ્રે, તે શ’કા પ્રગટ કર.
સુબાધા—પર્યાય એ દ્રવ્યના હાય છે, તે એક દ્રષ્યાર્થિક નયની અંદર પર્યાયાર્થિક આવી જાય છે, તે છતાં દ્રવ્યાર્થિક અને પર્યાયા થિંક—એવા બે ભેદ શા માટે કહ્યા હશે?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
સૂરિવર—ભદ્રે, દ્રવ્ય અને પર્યાયના લક્ષણા બારીકીથી જોવા ના છે. તેઓના સ્વરૂપમાં સૂક્ષ્મ રીતે વિશેષતા આવે છે. દ્રવ્યના ક રતાં પર્યાય સૂક્ષ્મ છે. એક દ્રવ્યની અંદર અનત પાઁયા હાવાના સ ભવ છે, દ્રવ્યની વૃદ્ધિ થતાં પર્યાયની અવશ્ય વૃદ્ધિ થાય છે. પ્રત્યેક
www.umaragyanbhandar.com